૧૮ દિવસનું ક્રૂડ, ૨૧ દિવસનું પેટ્રોલ-ડીઝલ અને ૧૨ દિવસનો ગેસનો સ્ટોક : પશ્ચિમ એશિયામાં વધતી જતી કટોકટી ભારતની મુશ્કેલીઓમાં વધારો કરી શકે છે. જો ઈરાન સંકટ લંબાશે તો ભારત શું કરશે? : ઈરાને સત્તાવાર રીતે હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાની જાહેરાત કરી છે. જો આ સંઘર્ષ ચાલુ રહેશે, તો ભારત ઉર્જા સંકટનો સામનો કરી શકે છે. ભારત પાસે ફક્ત થોડા દિવસનું ક્રૂડ, એલપીજી અને પેટ્રોલ અને ડીઝલ છે10:07 AM IST
ખાદ્ય તેલ - ખાતરની આયાત મોંઘી બનશેઃ શિપિંગ કંપનીઓએ યુદ્ધ સરચાર્જ લાદયો : યુએસ-ઈરાન લશ્કરી તણાવથી ભારતના ખાદ્ય સૂર્યમુખી તેલ અને ખાતરની આયાતમાં વિક્ષેપ પડવાની શક્યતા : શિપિંગ કંપનીઓ પヘમિ એશિયા રૂટ પર ભારે સરચાર્જ લાદી રહી છે, જેનાથી ખર્ચ વધી રહ્યો છેઃ નિકાસ પર પણ અસર પડી શકે છે અને વધતા વીમા પ્રીમિયમ કિમતો પર દબાણ લાવશેઃ ઉદ્યોગ સંગઠનોએ ચેતવણી આપી છે10:51 AM IST
મિડલ ઈસ્ટના સંકટમાં ફસાયેલા મુસાફરોની વહારે એર ઈન્ડિયા: જેદ્દાહ અને દુબઈ માટે મોટા કદના વિશેષ વિમાનો રવાના કરાયા : બોઈંગ 777 અને 787 વિમાનો દ્વારા સેંકડો ભારતીયોને સ્વદેશ લાવવાની કવાયત; મુંબઈ અને દિલ્હીથી વધારાની ક્ષમતા ધરાવતી ફ્લાઈટ્સનું સંચાલન, ૪ માર્ચ સુધીમાં તમામ મુસાફરો પરત ફરે તેવી શક્યતા9:00 PM IST
ઈઝરાયેલ અને અમેરિકાના તેહરાન પર ભીષણ હવાઈ હુમલા: મેહરાબાદ એરપોર્ટ પર પેસેન્જર વિમાન ફૂંકી માર્યું : ઈઝરાયેલ દ્વારા ઉત્તરી ઈરાનમાં આવેલા ગુપ્ત "મિન-ઝાદાઈ" કમ્પાઉન્ડને નિશાન બનાવવાની જાહેરાત કરવામાં આવી: આ ગુપ્ત કમ્પાઉન્ડનો ઉપયોગ ઈરાની શાસન દ્વારા પરમાણુ શસ્ત્રો માટેના મુખ્ય ઘટકો વિકસાવવા માટે કરવામાં આવતો હતો12:52 AM IST
યુએઈ સંરક્ષણ મંત્રાલયનો દાવો: ૮૧૨ ઈરાની ડ્રોનમાંથી ૭૫૫ને હવામાં જ તોડી પડાયા: ૫૭ ડ્રોન દેશના વિવિધ વિસ્તારોમાં પડ્યા: ૮ ક્રુઝ મિસાઈલો પણ ડિટેક્ટ કરવામાં આવી, જે તમામ મિસાઈલોને તોડી પાડવામાં આવી : ઈઝરાયેલ અને અમેરિકાના તેહરાન પર ભીષણ હવાઈ હુમલા: મેહરાબાદ એરપોર્ટ પર પેસેન્જર વિમાન ફૂંકી માર્યું*12:40 AM IST
દિલ્હીમાં સરકારી કર્મચારીઓ પર હુમલો કરવાના આરોપમાં પૂર્વ ધારાસભ્ય વંદના કુમારીના પતિ વિરુદ્ધ FIR દાખલ : દિલ્હીના શાલીમાર બાગમાં AAP નેતાઓ પર MCD કર્મચારીઓ પર હુમલો કરવાનો આરોપ:CA બ્લોક પાર્કમાં ગેરકાયદેસર રીતે તંબુ લગાવવાના વિરોધમાં પૂર્વ ધારાસભ્ય વંદના કુમારીના પતિ અને તેમના સાથીઓએ સરકારી કર્મચારીઓ પર હુમલો કર્યો11:33 PM IST
પિતાના લોહીથી ખરડાયેલા હાથે ખાધી બિરયાની! નશામાં ધૂત પુત્રએ કુહાડીના ઘા ઝીંકી પિતાને ઉતાર્યા મોતને ઘાટ : નશાની લત અને પિતાના ઠપકાએ લીધો ભયાનક વળાંક: પિતાની લાશને ટાંકીમાં ફેંકી હત્યારો પુત્ર આરામથી બિરયાની ઝાપટી ઘરે જઈ સૂઈ ગયો - સુરગુજાના મણિપુર વિસ્તારમાં સનસનાટી મચાવતી ક્રૂર હત્યા: હત્યારાની નિર્દયતા જોઈ પોલીસ પણ સ્તબ્ધ10:37 PM IST
આસામના અખાડામાં કોંગ્રેસના 42 ‘મહારથી’: ગૌરવ ગોગોઈ જોરહાટથી લડશે જંગ : ભાજપના ગઢમાં ગાબડું પાડવા માસ્ટરપ્લાન : વિધાનસભા ચૂંટણીનો ફૂંકાયો શંખ: જોરહાટના સાંસદ ગૌરવ ગોગોઈ હવે મેદાન-એ-જંગમાં - સિલચરથી દિસપુર સુધી કોંગ્રેસે ફેંક્યો પડકાર : 126 બેઠકો માટે માર્ચ-એપ્રિલમાં રસાકસી અને સત્તાના સિંહાસન માટે ભાજપ-કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો ખેલ10:37 PM IST
જુઓ મહત્વના સમાચારો ઊડતી નજરે...10:15 PM IST
યુદ્ધના મેદાનથી દૂર હોવા છતાં ભારતને લાગ્યો 'આર્થિક કરંટ': માત્ર ૪ દિવસના જંગમાં દેશને ₹૨,૦૦૦ કરોડનું આંધણ, વધતા તેલના ભાવ અને નબળા રૂપિયાએ વધારી ચિંતા! : મેદાનમાં ઉતર્યા વિના પણ ભારત ચૂકવી રહ્યું છે ભારે કિંમત: દરરોજ ૫ મિલિયન બેરલ તેલની આયાત પર વધારાનો બોજ, ડોલર સામે રૂપિયો ઘસાતા મોંઘવારીનો ભય - જાણો કેવી રીતે મધ્ય પૂર્વની અસ્થિરતા આપણા ખિસ્સા કાતરે છે9:51 PM IST
યુદ્ધના નગારા વાગ્યા પણ દુબઈ 'કૂલ': ઈરાની હુમલાઓના ખૌફ વચ્ચે પ્રોટોકોલ તોડીને મોલમાં ફરવા નીકળ્યા UAE ના રાષ્ટ્રપતિ અને ક્રાઉન પ્રિન્સ, જનતા સાથે પડાવ્યા ફોટા! : ચારેબાજુ મિસાઈલોનો વરસાદ અને આકાશમાં યુદ્ધ વિમાનોની ગર્જના છતાં દુબઈ મોલમાં સામાન્ય નાગરિકની જેમ વિચરતા દેખાયા શેખ મોહમ્મદ: ફફડાટ વચ્ચે દુનિયાને આપ્યો 'ઓલ ઈઝ વેલ'નો મજબૂત સંદેશ - જુઓ વાયરલ વિડીયોની વિગતો9:50 PM IST
અમેરિકાનો 'મિડનાઈટ હેમર' પ્રહાર: ટ્રમ્પના લક્ષ્ય પર હવે ઈરાનનો પરમાણુ પ્રોગ્રામ, ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સે દુનિયા સમક્ષ જાહેર કર્યો ખતરનાક પ્લાન! : તેહરાનને પરમાણુ બોમ્બ બનાવતા રોકવા માટે નિર્ણાયક જંગની તૈયારી: "ઈરાન પાસે ક્યારેય પરમાણુ શસ્ત્રો નહીં હોય", જે.ડી. વાન્સે ઈન્ટરવ્યુમાંઅમેરિકાની સૈન્ય તાકાતનો પરચો બતાવ્યો - જાણો શું છે ટ્રમ્પની નવી વ્યૂહરચના9:50 PM IST
બજારમાં હાહાકાર: 'ઓપરેશન એપિક ફ્યુરી'ના ખૌફ વચ્ચે ચાંદીના ભાવમાં ભયાનક કડાકો, ૬% ની લોઅર સર્કિટ સાથે એક જ દિવસમાં ₹૧૬,૭૦૦ સાફ! : સોના-ચાંદીના રોકાણકારોમાં ફફડાટ: યુદ્ધની અસ્થિરતા વચ્ચે નફાખોરી હાવી થતા બુલિયન માર્કેટમાં 'બ્લેક ટ્યુઝડે', સોનું પણ ₹૫,૦૦૦ તૂટ્યું - જાણો કેમ સલામત ગણાતી ધાતુઓમાં અચાનક આવી સુનામી9:49 PM IST
દિલ્હીનું હૃદય 'સેન્ટ્રલ પાર્ક' ફૂલોની ખુશ્બૂથી મહેકી ઉઠ્યું: ૧૫,૫૦૦ કુંડા અને ૪૮ વિદેશી જાતોના સંગમ વચ્ચે CM રેખા ગુપ્તાએ કર્યું 'ફ્લાવર ફેસ્ટિવલ'નું ઉદ્ઘાટન! : હોળી પહેલા રાજધાનીમાં વસંતનો નજારો: ફૂલોથી કંડારાયેલા સિંહ, હાથી અને મોરના શિલ્પોએ જમાવ્યું આકર્ષણ - કાશ્મીર જેવા ટ્યૂલિપ્સ હવે દિલ્હીના આંગણે, પ્રવાસીઓ માટે બન્યું ફેવરિટ સેલ્ફી પોઈન્ટ9:43 PM IST
પિતા ગુમાવ્યાનું દર્દ અને VSR વેન્ચર્સની આઘાતજનક બેદરકારી: પાયલટની સીટ પર નસકોરા બોલાવતા માલિકનો વીડિયો વાયરલ, જય પવારે કરી રોહિત સિંહની ધરપકડની માંગ! : અજિત પવારના નિધન બાદ પુત્રનો આક્રોશ: "આવી બેદરકારી સ્વીકાર્ય નથી", વીડિયોમાં ફ્લાઇટ દરમિયાન માલિક ઉંઘતા ઝડપાયા - બારામતી પ્લેન ક્રેશની તપાસ વચ્ચે VSR ના તમામ વિમાનોને ગ્રાઉન્ડેડ કરવાની ઉગ્ર રજૂઆત9:43 PM IST
"ઇરાન પર હુમલો પરમાણુ શસ્ત્રોની સ્પર્ધાને આમંત્રણ આપશે", રશિયાની અમેરિકા-ઇઝરાયલને આખરી ચેતવણી, આરબ દેશો પણ મેદાને પડે તેવી શક્યતા : પુતિને ખામેનીની હત્યાને ગણાવી 'ક્રૂર અને નિંદનીય': રશિયન વિદેશ મંત્રી લવરોવની ગંભીર ભવિષ્યવાણી – "જે રોકવા માટે યુદ્ધ શરૂ કર્યું છે, તેનાથી ઉલટું જ પરિણામ આવશે", મધ્ય પૂર્વમાં 'ન્યુક્લિયર રેસ' શરૂ થવાનો ફફડાટ9:42 PM IST
પહેલગામ નરસંહારનું 'ચાઇનીઝ કનેક્શન' ઉકેલવા NIA મેદાનમાં: આતંકીઓના GoPro કેમેરાનું રહસ્ય ખોલવા ચીન પાસે માંગી મદદ, ૨૬ નિર્દોષોના લોહીનો હિસાબ થશે! : શ્રીનગરથી ડોંગગુઆન સુધી લંબાયા તપાસના તાર: હુમલાના ૧ વર્ષ પહેલા ચીનમાં એક્ટિવ થયો હતો આતંકીઓનો કેમેરો, ૨૨ એપ્રિલના કાળા દિવસનું સત્ય જાણવા ભારતની ડ્રેગન દેશને 'ન્યાયિક વિનંતી' - જાણો શું છે આખું ષડયંત્ર9:42 PM IST
નેપાળ સરહદના ગાઢ જંગલોમાં ખેલાયો મોતનો ખૂની ખેલ: ૧૪ દિવસથી ગુમ BKU મહિલા નેતાના શરીરના ટુકડા મળતા ખળભળાટ, સ્નિફર ડોગની મદદથી હાડપિંજર અને બળી ગયેલી સાડી કબજે : ભારતીય કિસાન યુનિયનની મહિલા પાંખના જિલ્લા પ્રમુખ આંચલ મિશ્રાની કરુણ હત્યા? કાકરદારીના જંગલમાં વેરવિખેર હાલતમાં મળ્યા શરીરના અંગો, પતિએ જૂતા અને પર્સ પરથી કરી ઓળખ - જાણો શું છે સમગ્ર રહસ્ય9:41 PM IST
યુપીમાં હવે કોઈની હિંમત નથી કે ગાય માતા સામે આંખ ઊંચી કરીને જુએ! ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યની વારાણસીમાં ગર્જના, અખિલેશ યાદવને ગણાવ્યા 'ભક્તો પર અત્યાચાર કરનારા' : ગૌરક્ષા માટે ભાજપ સરકાર સંપૂર્ણ પ્રતિબદ્ધ: સ્વામી અવિમુક્તેશ્વરાનંદના આરોપો પર આપ્યો જવાબ, કહ્યું- "જેમના શાસનમાં શિવભક્તો અને ગાયભક્તો પર અત્યાચાર થયા, તેઓ હવે ગૌરક્ષાની વાતો ન કરે"9:39 PM IST
રેકોર્ડ તો બન્યો પણ છોડનું શું? વારાણસીના 'શહેરી વન'માં વર્લ્ડ રેકોર્ડના બીજા જ દિવસે ભેંસોએ જયાફત ઉડાવી, ગ્રાઉન્ડ ઝીરો પર વહીવટીતંત્રના દાવાઓની પોલ ખુલી : એક કલાકમાં લાખો છોડ રોપવાનો ગિનિસ બુકમાં સમાવેશ, પણ સુરક્ષાના નામે 'મીંડું': ગંગાના પૂર અને રખડતા ઢોર સામે મિયાવાકી જંગલનું અસ્તિત્વ જોખમમાં, શું કાગળ પર જ રહેશે 'મીની કાશી'ની હરિયાળી?9:40 PM IST
ગુંડા-માફિયાઓ પ્રેમની ભાષા નથી સમજતા, 'લાત ના ભૂત વાત થી ના માને': ગોરખપુરમાં યોગી આદિત્યનાથની ગર્જના, અરાજક તત્વોની સરખામણી હિરણ્યકશિપુ અને રાવણ સાથે કરી : CM યોગીએ હોળી પૂર્વે ભક્ત પ્રહલાદની શોભાયાત્રામાં માફિયાઓ પર કર્યા આકરા પ્રહાર: કહ્યું- 'યુપી હવે કર્ફ્યુ નહીં, ઉત્સવનું રાજ્ય છે', ધર્માંતરણ મુદ્દે સમાજને આત્મનિરીક્ષણ કરવા સલાહ9:39 PM IST
વફાદારીની અનોખી મિશાલ: UPના ૨૪ ગામોમાં હોળીના દિવસે રંગો નહીં પણ 'શોક' મનાવાય છે! જાણો ૨૦૦ વર્ષ જૂની એ વાત, જેના કારણે આજે પણ લોકો ગુલાલને અડતા નથી : માલિકનો જીવ બચાવવા સેવક બૈજુએ આપ્યું હતું બલિદાન: ધુળેટીના દિવસે આખું ગામ પાળે છે મૌન, બીજા દિવસે રમાય છે 'બૈજ કી હોળી' – પરંપરા અને ફરજની ભાવુક કરી દેતી કહાની9:38 PM IST
ભગવાન જગન્નાથના દર્શન હવે બનશે વધુ સરળ: નિતિન ગડકરીએ ઓડિશાને આપી રૂ. હજારો કરોડના 'રિંગ રોડ'ની ભેટ, 111 કિમીના હાઈવેથી ભુવનેશ્વર-પુરીનો ટ્રાફિક જામ થશે ભૂતકાળ : NHAI એ ભુવનેશ્વર બાયપાસ પ્રોજેક્ટનું કામ સોંપ્યું: 100 કિમીની ઝડપે દોડશે વાહનો, 30 મહિનામાં તૈયાર થશે સિક્સ લેન ગ્રીનફિલ્ડ રિંગ રોડ, જાણો કયા રૂટ પર મુસાફરી થશે ઝાકઝમાળ9:38 PM IST
ક્યારે શાંત થશે મધ્ય પૂર્વની આગ? ટ્રમ્પ અને નેતન્યાહૂએ આપ્યા યુદ્ધ વિરામના સંકેત, જાણો અમેરિકા અને ઈઝરાયલનો 'ફાઈનલ પ્લાન' શું છે? : ૪ થી ૫ અઠવાડિયામાં ખેલ ખતમ કરવાની રણનીતિ: આયાતુલ્લાહ ખામેનીના નિધન બાદ ઈરાન રઘવાયું થયું, ગલ્ફ દેશો પર મિસાઈલ હુમલા તેજ - પીએમ મોદીએ શાંતિ માટે કરી અપીલ, ભારતીય નાગરિકોની સુરક્ષા પર મોટું અપડેટ9:35 PM IST
પશ્ચિમ બંગાળ: રસ્તા પર કચરો ફેંકતા પહેલા ૧૦૦ વાર વિચારજો! પકડાયા તો સીધો ૧ લાખ રૂપિયા સુધીનો દંડ, નગરપાલિકાએ 'ગંદકી કરનારાઓ' સામે છેડ્યું યુદ્ધ : કચરો ફેંક્યો તો સીસીટીવીમાં કેદ થઈ જશો: અધિકારીઓ દંડ વસૂલવા સીધા તમારા ઘરે ત્રાટકશે, સ્વચ્છતાના નામે ઉદારતા બતાવવાનો સમય પૂરો - પશ્ચિમ બંગાળના બાલુરઘાટમાં ઐતિહાસિક નિર્ણય9:34 PM IST
વર્ષ ૨૦૨૬નું પ્રથમ ચંદ્રગ્રહણ સમાપ્ત: કોલકાતામાં દેખાયો 'અર્ધ ચંદ્ર' તો ઉજ્જૈનમાં મહાકાલ સાથે રમાઈ હોળી! શુદ્ધિકરણ બાદ દેશભરના મંદિરો ભક્તો માટે ખુલ્યા : ૩ કલાકથી વધુ ચાલેલા ખગોળીય સંયોગ બાદ મંદિરોમાં દેવતાઓને કરાવાયું શાસ્ત્રોક્ત સ્નાન: ભારતમાં પૂર્વ ભાગમાં સૌથી વધુ દેખાયું ગ્રહણ, જાણો કેમ ગ્રહણ વખતે ચંદ્ર લાલ દેખાય છે અને શું છે તેનું મહત્વ9:33 PM IST
કાશીમાં હોળીનો પહેલો ગુલાલ બાબા વિશ્વનાથને નહીં, પણ આ 'તાંત્રિક દેવી'ને ચઢાવાય છે! જાણો 64 યોગિનીઓની એ રહસ્યમય કથા જેના વિના હોળી અધૂરી ગણાય છે : રંગભરી એકાદશી પછી ચૌસઠ્ઠી દેવીના દરબારમાં ઉમટે છે ભક્તોનું ઘોડાપૂર: રાજા દિવોદાસ અને શિવજીની શરત સાથે જોડાયેલો છે આ પ્રાચીન ઈતિહાસ, જાણો કેમ કાશીવાસીઓ અહીં માથું ટેકવ્યા વિના નથી રમતા હોળી9:33 PM IST
વિશ્વની 'એનર્જી લાઈફલાઈન' પર ઈરાનનો કબ્જો: કેમ હોર્મુઝ સ્ટ્રેટમાં અન્ય ગલ્ફ દેશો ઈરાન સામે વામણા સાબિત થાય છે? જાણો ભૌગોલિક અને લશ્કરી રહસ્યો : માત્ર ૩૦ માઇલની પટ્ટી જે આખા વિશ્વનું અર્થતંત્ર હલાવી શકે છે: ઈરાન પાસે છે કુદરતી ભૌગોલિક લાભ, જ્યારે અન્ય દેશો પાસે નથી કોઈ મજબૂત વિકલ્પ – જાણો શું છે 'ચોકિંગ પોઈન્ટ'નું ગણિત9:32 PM IST
ઈરાન-અમેરિકા જંગની આંચ હવે સીધી રસોડા અને બેંક એકાઉન્ટ સુધી: માત્ર પેટ્રોલ જ નહીં, હોમ લોનનો EMI પણ મોંઘો થશે! જાણો RBI પાસે કયું 'બ્રહ્માસ્ત્ર' છે? : મધ્ય પૂર્વના યુદ્ધની જ્વાળાઓ ભારતીય અર્થતંત્રને લપેટમાં લેશે: $100 ને પાર કરી શકે છે ક્રૂડ ઓઈલ, રૂપિયો ગગડતા મોંઘવારીનો માર સહન કરવા તૈયાર રહેજો - બાસમતી ચોખાની નિકાસથી લઈ વિદેશથી આવતા નાણાં પર પણ મોટો ખતરો9:27 PM IST
આસામ વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસના 42 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર : ગૌરવ ગોગોઈ જોરહાટથી લડશે ચૂંટણી : વિપક્ષના નેતા દેબબ્રત સૈકિયાને નઝીરાથી અને સાંસદ રકીબુલ હુસૈનના પુત્ર તંઝીલ હુસૈનને સમાગુરીથી ટિકિટ :પૂર્વ પ્રદેશ પ્રમુખ રિપુન બોરાને બરચલ્લાથી મેદાનમાં ઉતરશે : જાણો કોને ક્યાતહિ મળી ટિકિટ 9:04 PM IST
ઈરાનનો જોરદાર વળતો પ્રહાર: ટ્રમ્પના સાથી દેશો પર મિસાઈલોનો વરસાદ, મધ્ય પૂર્વમાં યુદ્ધની જ્વાળાઓ વધુ ભભૂકી! : તેહરાન પર થયેલા હુમલા બાદ ઈરાન રુદ્ર સ્વરૂપમાં: અમેરિકાના ખાસ ગણાતા ગલ્ફ દેશોને નિશાન બનાવી મિસાઈલ અને ડ્રોન છોડ્યા, જોર્ડન અને UAE માં યુદ્ધના સાયરન ગુંજ્યા - શું વિશ્વ અત્યારે ત્રીજા વિશ્વયુદ્ધ તરફ ધકેલાઈ રહ્યું છે?8:36 PM IST
ઈરાન-ઇઝરાયલ યુદ્ધમાં હવે યુક્રેનની એન્ટ્રી! ઝેલેન્સકીએ UAE ના રાષ્ટ્રપતિને ફોન કરી કહ્યું- "ઈરાનના પાગલપન સામે અમે તમારી સાથે, ગમે તે મદદ કરવા તૈયાર" : મધ્ય પૂર્વના જંગમાં નવા મિત્ર અને નવા દુશ્મન: રશિયા-યુક્રેન બાદ હવે ગલ્ફ દેશો બન્યા રણમેદાન, ઝેલેન્સકીએ ઈરાની હુમલાની નિંદા કરી મદદનો હાથ લંબાવ્યો - શું રશિયા અને યુક્રેન હવે આરબ દેશોના બહાને સામસામે ટકરાશે?8:35 PM IST
જંગના મેદાનમાં કલિયો કરમાઈ ગઈ: ઈરાનની સડકો પર એકસાથે નીકળ્યો ૧૬૫ માસૂમ વિદ્યાર્થિનીઓનો જનાજો, આખું વિશ્વ ધ્રૂસકે ને ધ્રૂસકે રડ્યું! : શાળા પર થયેલા મિસાઈલ હુમલાએ ઈરાનને લોહીલુહાણ કર્યું: અમેરિકા-ઇઝરાયલના સંયુક્ત હુમલાનો સૌથી કાળો અધ્યાય, હોર્મોજગાન પ્રાંતમાં માસૂમ બાળકીઓની અંતિમ વિદાય વખતે આભ પણ ફાટ્યું - જુઓ કંપારી છૂટી જાય તેવો વિડીયો8:34 PM IST
પરમાણુ શસ્ત્રોની નવી રેસ: ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનનું એલાન : યુરોપના આકાશમાં ગુંજશે પરમાણુ વિમાનો : ઈરાન-અમેરિકા યુદ્ધની આગ વચ્ચે યુરોપ સજ્જ: ફ્રાન્સ પરમાણુ બોમ્બનો કાફલો વધારશે : સંખ્યા રાખશે ગુપ્ત : 28 વર્ષ પછી મેક્રોને બદલી પરમાણુ નીતિ : રશિયા અને ઈરાનના પડકાર સામે સાથી દેશોને સુરક્ષા આપવા લીધો મોટો નિર્ણય7:52 PM IST
HDFC બેંકનો આંચકો: લોકરના ભાડામાં 184% નો તોતિંગ વધારો: UPI રોકડ ઉપાડ હવે મફત નહીં! : 1 એપ્રિલથી બદલાશે બેંકિંગના સમીકરણો: મેટ્રો શહેરોમાં લોકર રાખવું હવે મધ્યમ વર્ગ માટે લક્ઝરી બનશે: ATM અને UPI વ્યવહારો પર નવા ચાર્જિસ અને બાયોમેટ્રિક સુરક્ષાના કડક નિયમો સાથે ગ્રાહકોના ખિસ્સા પર વધશે વાર્ષિક હજારો રૂપિયાનો બોજ7:51 PM IST
"વાટાઘાટોનો સમય પૂરો થયો": ટ્રમ્પની કડક ચેતવણી વચ્ચે ઈરાનમાં લાશોના ઢગલા : ઈઝરાયેલનું લેબનોન પર આક્રમણ : ઈરાનમાં મૃત્યુઆંક 787 પર પહોંચ્યો: બેરૂત પર ઈઝરાયેલનો પ્રલયકારી હુમલો અને હિઝબુલ્લાહના કમાન્ડ સેન્ટરો તબાહ : આર્મી લેબનોનમાં ઘૂસી અને ટ્રમ્પનું નિવેદન, "ઈરાન હવે શાંતિ માંગે છે, પણ ઘણું મોડું થઈ ગયું છે"7:50 PM IST
ઈરાનમાં બળવો કરવાનો છેલ્લો પ્રયાસ : ડોનાલ્ડ ટ્રમ્પએ કુર્દિશ નેતાઓ પાસેથી મદદ માંગી: નેતન્યાહૂ કુર્દીઓને ઈરાન સામે એકત્ર કરવા સક્રિય : ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન યુદ્ધ અંગે ઇરાકી કુર્દિશ નેતાઓ મસૂદ બર્ઝાની અને વાફેલ તલાબાની સાથે વાત કરી:નેતન્યાહૂ કુર્દીઓને ઈરાન સામે એકત્ર કરવા તૈયાર :સરહદ પર તૈનાત કુર્દિશ લડવૈયાઓ જમીની ભૂમિકા ભજવી શકે7:21 PM IST
કોર્ટ છે કે અખાડો ! પાકિસ્તાનમાં ન્યાયનું 'દંગલ': લાહોર હાઈકોર્ટમાં વકીલો વચ્ચે લાતો અને મુક્કાબાજી : કાયદાના રક્ષકો જ બન્યા ભક્ષક : બાર એસોસિએશનની ચૂંટણીમાં વકીલોએ મર્યાદા ઓળંગી: મહિલા વકીલો પર પંખાના પાંખિયા ફેંકાયા અને હાઈકોર્ટના પટાંગણમાં જ સર્જાયા યુદ્ધ જેવા દ્રશ્યો : વાયરલ વીડિયોએ આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનની ન્યાયિક છબીના લીરેલીરા ઉડાડ્યા7:04 PM IST
ઈરાન સળગ્યું ને ઈસ્લામાબાદ ધ્રૂજ્યું: ખ્વાજા આસિફે વ્યક્ત કર્યો 'ભારત-ઈઝરાયેલ' ગઠબંધનનો ખૌફ : તેહરાનમાં મિસાઈલોના ધડાકા અને પાકિસ્તાનમાં ફફડાટ: "જો ભારત અને ઈઝરાયેલ એક થઈ જશે તો આપણું નામોનિશાન મટી જશે: પાકિસ્તાની સંરક્ષણ મંત્રીએ પરમાણુ બોમ્બના નામે ફેલાવ્યો ડર : ઈરાન પરના હુમલાને પાકિસ્તાન વિરુદ્ધનું ષડયંત્ર ગણાવ્યું7:03 PM IST
મિશન 'સલામત વતન': મધ્ય પૂર્વના રણમેદાનમાં ફસાયા 90 લાખ ભારતીયો : પીએમ મોદીએ સંભાળ્યો મોરચો : 72 કલાકમાં 6 દેશોના રાષ્ટ્રીયાધ્યક્ષો સાથે પીએમ મોદીની સીધી વાત: ઈરાની મિસાઈલોના વરસાદ વચ્ચે ગલ્ફ દેશોમાં રહેતા બ્લુ-કોલર કામદારોની સુરક્ષા માટે ભારતની 'રેડ લાઈન' : ત્રણ ભારતીયોના મોત બાદ દિલ્હીથી ખાડી દેશો સુધી હલચલ તેજ7:02 PM IST
મધ્ય પૂર્વમાં 'કયામત'નો મંજર: તેહરાન પર મિસાઈલોનો વરસાદ : ઇઝરાયલે ઇરાનના નવા સંરક્ષણ મંત્રીનો કર્યો સફાયો : નવા નિમાયેલા સંરક્ષણ પ્રધાન માજિદ ઇબ્ન અલ-રેઝા અને કમાન્ડર પાકપુરના મોતથી હાહાકાર : પરમાણુ મથકોને નષ્ટ કરવા અમેરિકા-ઇઝરાયલનું અત્યાર સુધીનું સૌથી મોટું સંયુક્ત યુદ્ધાભ્યાસ અને લોહિયાળ સંઘર્ષ7:02 PM IST
ગ્રહણના સૂતક પણ જ્યાં બેઅસર: મધ્યપ્રદેશના આ મંદિરોમાં ચંદ્રગ્રહણ છતાં ભક્તો માટે દરવાજા ખુલ્લા રહ્યા, તંત્ર સાધના અને અતૂટ આસ્થાનો અનોખો સંગમ : દતિયાની પીતામ્બર પીઠ અને ખંડવાના દાદાજી ધુનીવાલે મંદિરમાં પરંપરાથી હટીને લેવાયો નિર્ણય: ગ્રહણકાળમાં માતા બગલામુખીના દરબારમાં ગુંજ્યા મંત્રોચ્ચાર, જાણો શું છે તેની પાછળનું ધાર્મિક રહસ્ય7:01 PM IST
હાથી સામે બાથ ભીડવી યુવકને ભારે પડી: નશાની હાલતમાં ગજરાજને પડકાર્યો, હાથીએ કચડી નાખતા મોત; બેભાન મહિલાનું ગ્રામજનોએ કર્યું દિલધડક રેસ્ક્યુ : ચિત્રકોટામાં હાથીનો હાહાકાર: ગંભીર રીતે ઘાયલ મહિલા પાસે કલાકો સુધી રક્ષક બનીને ઉભો રહ્યો હાથી, ડ્રોન કેમેરાની મદદથી ગ્રામજનોએ દિલધડક રેસ્ક્યુ ઓપરેશન પાર પાડ્યું6:57 PM IST
ટ્રમ્પનો પ્રતિબંધ છતાં 'ક્લાઉડ' AI એ જ ખામેનીનો ખેલ ખતમ કર્યો! સિલિકોન વેલી અને વ્હાઇટ હાઉસ વચ્ચેના જંગમાં ઈરાનના સુપ્રીમ લીડરનો ભોગ લેવાયો : નૈતિકતાના મુદ્દે એન્થ્રોપિક કંપનીએ અમેરિકી સરકાર સામે બગાવત કરી, છતાં યુદ્ધના મેદાનમાં તે જ ટેકનોલોજી બની અનિવાર્ય: $200 મિલિયનનો સોદો રદ થયાના ગણતરીના કલાકોમાં જ લોહિયાળ ઈતિહાસ રચાયો6:56 PM IST
કરાચીમાં રક્તપાત: ઈરાન મુદ્દે ઉશ્કેરાયેલા ટોળા પર અમેરિકી મરીન્સનો સીધો ગોળીબાર, 10 પાકિસ્તાનીઓના મોતથી બંને દેશો વચ્ચે યુદ્ધ જેવો તણાવ : ઈરાની નેતા ખામેનીના નિધન બાદ પાકિસ્તાનમાં ભભૂકી ઉઠી હિંસા: કરાચી સ્થિત અમેરિકી દૂતાવાસ પર હુમલો થતા સૈનિકોએ મોરચો સંભાળ્યો, અમેરિકાએ તમામ વિઝા એપોઇન્ટમેન્ટ્સ રદ કરી6:54 PM IST
વિશ્વાસઘાતની યાદો હોલિકાની અગ્નિમાં ભસ્મીભૂત: પત્નીએ જ હનીમૂનના બહાને કરાવી હતી પતિની હત્યા, ઈન્દોરમાં પરિવારે સળગાવી આરોપી સોનમના લગ્નની સાડી : ન્યાયની લડત વચ્ચે રઘુવંશી પરિવારનો પ્રતીકાત્મક નિર્ણય: "દુષ્ટતા અને છેતરપિંડીના અંતનો આ આરંભ છે" – પુત્રની છેલ્લી હોળીનો વિડીયો જોઈ માતાની આંખો છલકાઈ6:54 PM IST
આજે આકાશમાં જોવા મળશે કુદરતનો અદભૂત નજારો: હોળીના પર્વે સર્જાશે 'બ્લડ મૂન'ની દુર્લભ ઘટના; ભારતમાં 20-25 મિનિટ માટે દેખાશે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ : પૃથ્વીના પડછાયામાં ચંદ્ર છુપાઈ જતા તે તાંબા જેવો લાલ દેખાશે: 'ગ્રસ્તોદય' ગ્રહણને કારણે ભારતમાં ચંદ્રોદય સમયે જ ગ્રહણનો અંતિમ તબક્કો દેખાશે, જાણો તમારા શહેરમાં કયા સમયે થશે દર્શન6:53 PM IST
આભમાં મિસાઇલ અને વિમાન વચ્ચે જામી હોડ! મુંબઈથી દુબઈ જતી ફ્લાઇટને મળ્યું 'મિસાઇલ એલર્ટ', પાયલોટે હવામાં જ 'ડબલ રિવર્સ' મારી બચાવ્યા મુસાફરોના જીવ : ઈરાની બેલિસ્ટિક મિસાઇલોના પડછાયા હેઠળ EK501 ફ્લાઇટની રૂંવાડા ઉભી કરી દેતી સફર: UAE એરસ્પેસમાં સર્જાયા યુદ્ધ જેવા દ્રશ્યો, ભારતીય એરલાઇન્સે પશ્ચિમ એશિયા માટે ઓપરેશન ફરી શરૂ કર્યું6:52 PM IST
મિસાઇલ છોડ્યા વિના જ દુશ્મન હારી જશે? યુદ્ધના મેદાનમાં 'ડિજિટલ સેનાપતિ' તરીકે AI ની એન્ટ્રી, ક્લાઉડ અને ચેટજીપીટીએ સેનાઓની ઊંઘ હરામ કરી : હથિયાર તરીકે નહીં પણ 'મગજ' તરીકે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ: પેન્ટાગોન અને એન્થ્રોપિક વચ્ચેના ગુપ્ત સોદાએ બદલ્યા યુદ્ધના નિયમો, ડેટાના આધારે જીતાશે હવે ભવિષ્યના જંગ6:50 PM IST
રાજ્યસભાની દ્વિવાર્ષિક ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોના નામ કર્યા જાહેર: બિહાર, અસમ અને ઓડિશા સહિત 6 રાજ્યો માટે 9 દિગ્ગજોના નામ પર મહોર : કેન્દ્રીય ચૂંટણી સમિતિએ આગામી રાજ્યસભા ચૂંટણી 2026 માટે જાહેર કરી યાદી; રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નબીન, સંજય ભાટિયા અને મનમોહન સામલ જેવા નેતાઓનો યાદીમાં સમાવેશ3:31 PM IST
પશ્ચિમ એશિયામાં મહાયુદ્ધ ભભૂક્યું: રિયાધમાં અમેરિકી દૂતાવાસ પર ડ્રોન હુમલો, ખમેનેઈના મૃત્યુ બાદ ઈરાને હોર્મુઝની સામુદ્રધુની બંધ કરી રણશિંગુ ફૂંક્યું : જુઓ વિડીયો : ઈઝરાયેલ-અમેરિકાના ‘ઓપરેશન લાયન્સ રોર’ અને ‘એપિક ફ્યુરી’ બાદ ઈરાને ખાડી દેશો પર મિસાઈલ મારો કર્યો; ટ્રમ્પની વળતા પ્રહારની ચેતવણી અને નેતન્યાહુએ યુદ્ધ લાંબુ ચાલવાના આપ્યા સંકેત, સાઉદીમાં ૮ ડ્રોન તોડી પડાયા9:33 AM IST
ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરીઃ જહાજોને આગ લગાડવાની ધમકીઃ ભારતને પણ આંચકો : હોર્મુઝની સામુદ્રધુની બંધ કરી દેવામાં આવી છેઃ જો કોઈ પાર કરવાનો પ્રયાસ કરશે, તો રિવોલ્યુશનરી ગાર્ડ્સ અને નૌકાદળ તે જહાજોને આગ લગાડી દેશેઃ ઇરાની કમાન્ડર : હોર્મુઝ સ્ટ્રેટ એક સાંકડો દરિયાઈ માર્ગ છે જે મધ્ય પર્સિયન ગલ્ફને અરબી સમુદ્ર સાથે જોડે છે. વિશ્વના ઊર્જા વેપારનો મોટો હિસ્સો તેમાંથી પસાર થાય છે9:48 AM IST
તેહરાનમાં મિસાઇલોના પ્રચંડ ધડાકા વચ્ચે ફસાઈ દિલ્હીની વિદ્યાર્થિની: "આખી રાત વિસ્ફોટો થાય છે, છત પરથી પ્લાસ્ટર પડે છે," પિતાની ભારત સરકારને કરુણ અપીલ : MBBSના છઠ્ઠા સેમેસ્ટરમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીના પિતાની અગ્નિપરીક્ષા: ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે હોસ્ટેલમાં ફસાયેલી સેંકડો ભારતીય દીકરીઓના જીવ અધ્ધર, વતન પરત લાવવા ઉઠી માંગ4:54 PM IST
હરિયાણા: ખેતી અને ખેડૂતો પર અમેરિકી સોદાનું ગ્રહણ? માસ્ટર બલબીર સિંહનો સરકાર પર આકરો પ્રહાર: "આ વેપાર કરાર ભારતીય પાક અને પ્રજાતિઓનો વિનાશ નોતરશે" : સંયુક્ત કિસાન મોરચા (SKM) દ્વારા જીંદના નરવાનામાં વિરોધ પ્રદર્શન તેજ: અમેરિકાની મનમાની અને વિશ્વયુદ્ધના ભણકારા વચ્ચે અખિલ ભારતીય કિસાન સભાએ રણશિંગુ ફૂંક્યું4:54 PM IST
વિશ્વ ત્રીજા વિશ્વયુદ્ધની અણી પર? ઇઝરાયલ-અમેરિકાના ઈરાન પર ભીષણ હુમલાથી મધ્ય પૂર્વમાં મહાયુદ્ધના ભણકારા, ગલ્ફ દેશોમાં ઈમરજન્સી જાહેર : તેહરાનમાં પ્રચંડ વિસ્ફોટો વચ્ચે આકાશ લાલચોળ: નેતન્યાહુ અને ટ્રમ્પના આક્રમક વલણથી ઇસ્લામિક દેશોમાં ફફડાટ, કતાર-દુબઈ સહિતના તમામ એરપોર્ટ્સ ઠપ્પ થતા લાખો પ્રવાસીઓ મધરાતે રઝળ્યા4:53 PM IST
કેન્સર સામે રક્ષણ આપશે તમારી થાળી: ઓક્સફર્ડ યુનિવર્સિટીના 16 વર્ષના સંશોધનનો દાવો, શાકાહારી આહારથી 5 પ્રકારના કેન્સરનું જોખમ ઘટશે : 1.8 મિલિયન લોકો પર કરાયેલા વિશ્વના સૌથી મોટા અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો: માંસાહાર છોડવાથી જીવલેણ બીમારીઓ સામે મળે છે સુરક્ષા કવચ, ભારત સહિત 4 દેશોના ડેટાનું વિશ્લેષણ4:52 PM IST
બહેરીનમાં રહેતા ભારતીયો માટે મોટા સમાચાર: ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે વિઝા અને પાસપોર્ટ સેવાઓ પર લાગી બ્રેક, દૂતાવાસે જારી કરી એડવાઈઝરી : પશ્ચિમ એશિયામાં વધતી જતી અસ્થિરતાને પગલે સુરક્ષાના કારણોસર ICAC સેન્ટરની કામગીરી આગામી સૂચના સુધી બંધ: ભારતીય નાગરિકોને સતર્ક રહેવા અને હેલ્પલાઇન નંબરનો ઉપયોગ કરવા અપીલ3:47 PM IST
હોર્મુઝ સ્ટ્રેટમાં મોટો ટ્રાફિક જામ : ૭૦૦ ટેન્કર ફસાયા : વિશ્વના તેલ વપરાશનો આશરે ૨૦% હિસ્સો હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થાય છે : આશરે ૭૦૬ બિન-ઈરાની ટેન્કર સામુદ્રધુનીની બંને બાજુએ ફસાયેલા છે : આમાંથી ૩૩૪ ક્રૂડ ઓઈલ લઈ જઈ રહ્યા છે, ૧૦૯ ગંદા ઉત્પાદન ટેન્કર છે અને ૨૬૩ સ્વચ્છ ઉત્પાદન જહાજ છે3:38 PM IST
દુબઈ પર ઈરાનના હુમલા ચાલુ : ઓસ્ટ્રેલિયન લશ્કરી મથક પણ હડફેટે : મધ્ય પૂર્વમાં અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ વધુ તીવ્ર બન્યું : ઈરાને દુબઈ સહિત ખાડી દેશોમાં અમેરિકા અને ઓસ્ટ્રેલિયન લશ્કરી મથકો પર વારંવાર ડ્રોન અને મિસાઈલ હુમલા કર્યા ઓપરેશન ટ્રુથફુલ પ્રોમિસ ૪ હેઠળ, ઈરાને કતાર, બહેરીન, જોર્ડન અને કુવૈતમાં અમેરિકન મથકોને પણ નિશાન બનાવ્યા છે3:22 PM IST
ખામેનીને મારવા માટે અમેરિકાએ કેટલો ખર્ચ કર્યો? : ૨૦૨૩ થી ૨૦૨૫ ની વચ્ચે, અમેરિકાએ ઇરાનમાં ગુપ્ત માહિતી એકત્રિત કરવા અને સફળ કામગીરી સુનિヘતિ કરવા માટે આશરે ડોલર ૨.૫ બિલિયન (આશરે રૂ. ૨,૨૮,૦૦૦ કરોડ) ખર્ચ્યા અમેરિકાએ ઈઝરાયલને ૧૨.૭ બિલિયન ડોલરનું લશ્કરી પેકેજ પૂરું પાડ્યું સાથે મળીને તેમણે ફેબ્રુઆરી ૨૦૨૬ માં ઈરાન પર હુમલો કર્યો અને ખામેનીને મારી નાખ્યા3:20 PM IST
ઈરાનમાં ૭૪૨ લોકોના મોત, ૭૫૦ ઘાયલ1:15 PM IST
ઈઝરાયેલનો લેબનોન અને ઈરાન પર પ્રચંડ પ્રહાર: હિઝબુલ્લાહના ઈન્ટેલિજન્સ ચીફ હુસૈન મૌકલ્લદનો ખાતમો, ખમેનેઈ બાદ તેમના પત્નીનું પણ મોત : બેરૂતમાં ઈઝરાયેલના સચોટ હુમલામાં હિઝબુલ્લાહનું જાસૂસી તંત્ર વેરવિખેર; અમેરિકા-ઈઝરાયેલના સંયુક્ત એરસ્ટ્રાઈકમાં ઈરાનના પૂર્વ સુપ્રીમ લીડર અલી ખમેનેઈના પત્ની મન્સૂરેહ ખોજસ્તેહે પણ દમ તોડ્યો, ખમેનેઈ પરિવારની ત્રણ પેઢીઓનો સફાયો9:05 PM IST
વિશ્વભરમાં હોળી પ્રગટે તે પહેલાં અવંતિકાના નાથ મહાકાલના દરબારમાં થશે હોલિકા દહન: જાણો ઉજ્જૈનના રાજાની અનોખી 'ભસ્મ હોળી' પાછળનું રહસ્ય : ૩ માર્ચે મહાકાલના આંગણે ભભકશે હોળીની જ્વાળા: જ્યાં સુધી બાબાના દરબારમાં અગ્નિ પ્રગટે નહીં ત્યાં સુધી આખા ઉજ્જૈનમાં ક્યાંય નથી થતું હોલિકા દહન - ભક્તોમાં અનોખો ઉત્સાહ9:13 PM IST
શું ઈરાનના પરમાણુ પ્લાન્ટ્સ પર ખરેખર હુમલો થયો છે? વૈશ્વિક પરમાણુ વોચડોગ IAEA એ મધ્ય પૂર્વના યુદ્ધ વચ્ચે મૌન તોડ્યું; જાણો શું છે આ સંસ્થાનું રહસ્ય : 'એટોમ્સ ફોર પીસ' થી શરૂ થયેલી સફર હવે પરમાણુ યુદ્ધને રોકવા માટેની છેલ્લી આશા: વિયેનામાં ઇમરજન્સી બેઠક અને કિરણોત્સર્ગી લિકેજની આશંકા વચ્ચે રાફેલ ગ્રોસીની મોટી ચેતવણી - કોણ ચલાવે છે આ શક્તિશાળી સંસ્થા?9:14 PM IST
ટ્રમ્પનો રણટંકાર: "ઈરાન પર અત્યાર સુધીના સૌથી ભયાનક હુમલાઓ તો હજુ બાકી છે" : આરબ દેશોના સમર્થનનો મોટો દાવો : ટ્રમ્પની 'વિનાશક' ચેતવણી સામે તેહરાનનો લલકાર : વ્હાઇટ હાઉસનો ઈરાની શહેરો પર બોમ્બમારો અને અગ્રણી નેતાઓના સફાયા બાદ તણાવ ચરમસીમાએ : અલી લારીજાનીએ 6,000 વર્ષ જૂની સભ્યતાના રક્ષણ માટે લોહીના છેલ્લા ટીપા સુધી લડવાની અને લાંબા યુદ્ધની તૈયારી બતાવી10:29 PM IST
આભાર મોદીજી": યુદ્ધના ભયાનક વંટોળ વચ્ચે નેતન્યાહૂએ ભારતને ગણાવ્યું 'સંકટનો સાથી' મધ્ય પૂર્વમાં ઈરાન-ઈઝરાયેલના લોહિયાળ સંઘર્ષ વચ્ચે પીએમ મોદી અને નેતન્યાહૂ વચ્ચે હોટલાઈન પર લાંબી વાતચીત: : શાંતિની અપીલ સાથે નાગરિકોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા ભારતનો આગ્રહ અને ઈઝરાયેલનો મિત્રતાનો હુંફાળો પ્રતિસાદ10:30 PM IST
મુખ્ય સચિવ, ટીએમસી સાંસદના પુત્ર અને પુત્રીના નામ 'શંકાસ્પદ' યાદીમાં... :પશ્ચિમ બંગાળની અંતિમ મતદાર યાદી પર મોટો વિવાદ : પશ્ચિમ બંગાળમાં અંતિમ મતદાર યાદીથી મોટો વિવાદ: મુખ્ય સચિવ નંદિની ચક્રવર્તી અને ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જીના પુત્ર અને પુત્રીના નામ 'શંકાસ્પદ' અથવા 'અંડર એડજ્યુડિકેશન' યાદીમાં મળી આવ્યા 10:33 PM IST

પર્વની મોજ-મસ્તી.....

ઘોડાપુર.....

વિરોધ પ્રદર્શન

લોન્ચિંગ ઇવેન્ટ
અકિલા સોશ્યિલ મીડિયાદુધરેજ ધામના વિકાસ માટે વધુ ૨ કરોડની ફાળવણી, યાત્રાધામ સુવિધાઓથી થશે સજ્જ : દુધરેજ વડવાળા મંદિર ખાતે હોળી મહોત્સવમાં સહભાગી બનતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી : ગૌ-હત્યારાઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ, છેલ્લા એક વર્ષમાં ૧૮થી વધુ ગુનેગારોને આજીવન કેદ સુધીની સજા ફટકારવામાં આવી :શ્રી કનીરામ બાપુ અને લઘુ મહંત શ્રી નાગરદાસ બાપુના આશીર્વાદ મેળવ્યા9:25 AM IST
ભાજપે જિલ્લા અને મોરચા પ્રભારીઓ જાહેર કર્યાઃ મહામંત્રીઓને ઝોન ઉપરાંત મહાનગરો સોંપ્યા : મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના પૂર્વ ચેરમેન ધનસુખ ભંડેરીને જામનગર શહેરની જવાબદારી સોંપવામાં આવી : રાજકોટ મહાનગરના પ્રભારી તરીકે સૌરાષ્ટ્ર ઝોનની જવાબદારી સંભાળતા ધારાસભ્ય અને મહામંત્રી અનિરુદ્ધ દવેના શીરે 10:17 AM IST
ભાજપે બધા પ્રભારીઓ બદલ્યાઃ પ્રથમ વખત મહામંત્રીઓને મહાનગરોનો હવાલો : છોડો કલ કી બાતે, કલ કી બાત પુરાની, નયે દોર મેં લિખેંગે મિલકર નયી કહાની... : રાજકોટમાં અનિરૂધ્ધ દવે, સુરતમાં પ્રશાંત કોરાટ, અમદાવાદમાં અજય બ્રહ્મભટ્ટ, વડોદરામાં હિતેન્દ્રસિંહ ચૌહાણઃ સૌરાષ્ટ્રની ૩ મહિલાઓને પ્રભારી પદઃ સ્થાનિક ચૂંટણીઓના કામને અગ્રતા : રાજકોટના કશ્યપ શુકલ અમદાવાદ જિલ્લામાં, ધનસુખ ભંડેરી જામનગરમાં અરવિંદ રૈયાણી જુનાગઢ જિલ્લામાં અને કમલેશ મિરાણી ભાવનગરમાં નવા પાર્ટી પ્રભારી1:33 PM IST
ડિજિટલ ગુજરાત: અંતરિયાળ ગામડાંથી ગ્લોબલ હબ સુધીની હરણફાળ : નવીનતા, નીતિ અને નેટવર્ક થકી ડિજિટલ ઇન્ડિયાના વિઝનને સાકાર કરતું ગુજરાત : આઇ.ટી ઔદ્યોગિક એકમોને અત્યાર સુધીમાં કુલ રૂ. ૨૦૦ કરોડથી વધુ રકમની સહાય : ગ્રામપંચાયતોમાં ૧૦૦ ટકા કનેક્ટિવિટી અને ૯૫ ટકા કરતાં વધુ નેટવર્ક અપટાઇમ સાથે ગુજરાત અગ્રેસર : ભારતનેટ ફેઝ-૨ અંતર્ગત ગામડાઓ સુધી પહોંચી ૩૨૧ જેટલી ડિજિટલ સેવાઓ : રાજ્યમાં ભૂકંપ સામે અર્લી વોર્નિંગ અને સંશોધન માટે કુલ ૧૧૦ સિસ્મિક નેટવર્ક સ્ટેશનોની સ્થાપના3:44 PM IST
ભારતના વિવિધ રાજ્યોમાં હાહાકાર મચાવતી મદારીગેંગ અંતે સુરત પોલીસના સાણસામાં : આખા દેશના વિવિધ રાજ્યોમાં જેના નામ પોલીસ ચોપડે પોકારી રહ્યા છે, તે કુખ્યાત ગેંગને ઝડપવાનો યશ પોલીસ ઇન્સ્પેક્ટર હિતેશ ગઢવી ટીમને મળ્યો : સાધુવેશ ધારણ કરી દાગીના પલકવારમાં ગાયબ કરતી ગેંગને તમામ રાજ્યોની પોલીસ શોધી રહી છે, પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના વિશેષ અભિયાનની રણનીતિ રંગ લાવી : જોઇન્ટ પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વસ્તના માર્ગદર્શનમાં ડીસીપી ભાવેશ રોજિયાના નેતળત્વ અને એસીપી કિરણ મોદીના સંકલનમાં મળેલ સફળતાની ગાથા ટીમના સુકાની પીઆઇ હિતેશ ગઢવી અકિલા સમક્ષ વર્ણવે છે3:26 PM IST
અમદાવાદની મહિલાઓનો કુદરતી રંગોત્સવ: બીટ, પાલક અને કેસૂડાના સંગાથે કેમિકલમુક્ત હોળીની મજા માણવા ‘કુદરતી ગુલાલ’ ક્રાંતિ : સ્વ-સહાય જૂથની સુરભીબેન અને તેમની ટીમ દ્વારા ફૂલો અને શાકભાજીમાંથી હર્બલ રંગો તૈયાર કરી સ્વાસ્થ્ય અને પર્યાવરણનું જતન; ગયા વર્ષે ૭૦ કિલો રંગોના વેચાણ સાથે મેળવી માતબર આવક3:42 PM IST
ભૌતિક વિકાસ એ સભ્યતા છે, જે માત્ર બાહ્ય દેખાવ છે; પરંતુ સંસ્કૃતિ એ આપણા દેશનો પ્રાણ છે-રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી : ગુરુકુલ સંસ્કૃતિ એ જ ભારતનો પ્રાણ: રાજ્યપાલના હસ્તે શાંતિગ્રામ ગુરુકુલમાં ભૂમિપૂજન સંપન્ન : વિકાસ ભલે વિશ્વભરમાં થતો રહે, પરંતુ સાચી સંસ્કૃતિ તો માત્ર ભારતમાં જ છે:રાજ્યમંત્રી પ્રફુલભાઇ પાનસેરીયા9:50 PM IST
રાજ્યના વિવિધ પ્રવાસન અને યાત્રાધામોના વિકાસ માટે એક જ દિવસમાં રૂ. ૨૮.૬૮ કરોડના કામોને મંજૂરી આપતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી : જૂનાગઢના ઉપરકોટ કિલ્લામાં નવા પાર્કિંગ, બે અત્યાધુનિક લિફ્ટ મૂકવા સહિતના કામો તેમજ સુપ્રસિધ્ધ હર્ષદ માતાના મંદિરના વિકાસ માટે રૂ. ૨૦.૦૯ કરોડના કામોને મંજૂરી:ટોડા બહુચરાજી મંદિર અને સુડાવડના આઇશ્રી ખોડિયાર મંદિર ખાતે સોલાર રૂફટોપ સિસ્ટમ, સત્સંગ હોલ, પેવર બ્લોક અને પાર્કિંગ શેડના કામો માટે રૂ. ૧.૧૦ કરોડની ફાળવણી: ગોધરામાં મહાત્મા ગાંધી દ્વારા ૧૯૧૭માં સ્થાપિત ઐતિહાસિક આશ્રમના નવીનીકરણ માટે રૂ. ૩.૩૬ કરોડની ગ્રાન્ટ ફાળવી વારસાના જતનનો નિર્ણય:પરંપરાગત 'ડાંગ દરબાર'ના આયોજન માટે રૂ. ૧.૨૫ કરોડની નાણાકીય જોગવાઈ6:45 PM IST
રાજયની કૃષિ યુનિવર્સિટીઓના સંશોધનો દ્વારા સાબિત થયું છે, પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન ઘટતું નથી : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી : યુરિયાનો ઉપયોગ ઘટાડી, ગુજરાતને પ્રાકૃતિક ખેતીમાં મોડલ રાજ્ય બનાવીએ: કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી : રાજયભરમાં પ્રાકૃતિક કૃષિ અન્વયે કરવામાં આવી રહેલી કામગીરીની સમીક્ષા અર્થે લોકભવન ખાતે બેઠક યોજાઈ : પ્રાકૃતિક ખેતીને વ્યાપક જનઆંદોલન બનાવવા માટે સૌએ મળીને સતત પ્રયત્નો કરવાના રહેશે.4:03 PM IST
મોહન ભાગવત કાલથી બે દિવસ ગુજરાત પ્રવાસે10:16 AM IST
સુરત જિલ્લાનાં વહેવલ ગામનાં પાંચ ચોપડી પાસ ‘મિરેકલ બોય’ દિપક પટેલે પશુપાલકોની આવક જબરદસ્ત વધારી દીધી : કુત્રિમ બિજદાન ક્ષેત્રે 80 ટકાનાં ગર્ભાધાનનાં સફળતાનાં દર સાથે દિપક પટેલ છેલ્લા બે દાયકાથી સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને : દિપક પટેલ વર્ષ-1999થી સુરત જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ (સુમુલ ડેરી) સાથે જોડાઈને કુત્રિમ બિજદાનની પ્રવૃતિ કરે છે છેલ્લા બે દાયકાથી તેમણે કુત્રિમ બિજદાનમાં 80 ટકા (કન્સેપ્શન રેટ) સફળતાનો દર જાળવી રાખ્યો છે જે એક અસામાન્ય કહી શકાય તેવી સિદ્ધિ11:52 AM IST
ગુરૂકુલ સંસ્કાર, આધ્યાત્મ અને રાષ્ટ્રપ્રેમનું પવિત્ર તીર્થઃ ભૂપેન્દ્રભાઇ : રાજકોટ સ્વામિનારાયણ ગુરૂકુલ સંલગ્ન અમદાવાદ શાંતિગ્રામ ગુરૂકુલમાં મુખ્યમંત્રીના હસ્તે વિવિધ પ્રકલ્પોનું ઉદ્્ઘાટન રાજકોટ સ્વામિનારાયણ ગુરૂકુલની શાંતિગ્રામ અમદાવાદ શાખામાં વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ સંતો, દાતાઓ અને હરિભકતોની હાજરીમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે થયેલ તે પ્રસંગની તસ્વીર. 2:12 PM IST
૧૧ માળના એપાર્ટમેન્ટના પાર્કિંગમાં આગ ભભૂકતા ૨૫ ટુવ્હીલર, ૭ સાયકલો ખાક : મવડી-કણકોટ રોડ પર ડ્રીમ સીટી એપાર્ટમેન્ટ ઇ-વીંગમાં મોડી રાતે બનાવથી રહેવાસીઓમાં નાસભાગ મચી : વિજમીટરમાં શોર્ટ સરકિટ બાદ ધડાકો થયો નજીકમાં પાર્ક કરાયેલા ટુવ્હીલરમાં ભડકો થયા બાદ આગ આગળ વધી ગઇઃ ફાયર બ્રિગેડની ટીમોએ ચાલીસ મિનીટમાં કાબુમાં લઇ બીજા પાંચ જેટલા ટુવ્હીલર અને છ જેટલી કાર બચાવી લેવાયાઃ બનાવને પગલે લોકોના ટોળા : નવમા માળેથી બિમાર મહિલા અને આઠમા માળેથી હેન્ડીકેપ પુરૂષને રેસ્ક્યુ કરવામાં આવ્યા2:18 PM IST
ફ્રેન્ડશીપ કરી, લગ્નની લાલચ દીધી, હોટેલમાં દેહ પીંખ્યો પછી કહ્યું-તારો ઉપયોગ કરવો'તો, તારા જેવી ચાર-પાંચ છે! : છુટાછેડા લઇ ચુકેલી મહિલાને સ્નેપચેટથી મિત્ર બનાવી પોતે પણ છુટાછેડા લઇ ચુક્યો છે લગ્ન કરવા માંગે છે કહી વાત કરવાના બહાને બોલાવી હોટેલમાં લઇ જઇ શરીર સંબંધ બાંધી ફોટા પણ પાડી લીધા : ત્યકતાને સાથે રાજકોટના શ્યામ માકડીયાનું દૂષ્કર્મઃ મહિલાએ ફોટા ડિલીટ કરવાનું કહેતાં કહ્યું-કોઇને વાત કરીશ તો ફોટા વાયરલ કરી દઇશઃ રાતના સમયે બસ સ્ટેશને ઉતારી ભાગી ગયોઃ તાલુકા પોલીસે ગુનો દાખલ કરી તપાસ આદરી2:05 PM IST
પોલીસ રીસ્પોન્સ ઝડપી બન્યો...ક્રાઇમ સ્પોટ ઉપર ૧૪ મીનીટે પહોંચતી પોલીસ હવે ૭ મીનીટે પહોંચે છે : કલેકટર ઓફીસ, કોર્ટ, સ્કુલ, પાસપોર્ટ ઓફીસોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના ઇ-મેઇલ વિદેશના વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક (વીપીએન)ના ઉપયોગથી થાય છેઃ નજીકના સમયમાં મૂળ સુધી પહોંચશુઃ ડીજીપી કે.એલ.એન.રાવ2:04 PM IST
રેલવે મુસાફરો માટે ખુશખબરઃ રાજકોટ ડિવિઝન હવે ‘સેવા સંકલ્પ' સાથે બનશે વધુ હાઈટેક અને સંવેદનશીલ : ભારતીય રેલવેના ‘નાગરિક દેવો ભવ'ના મંત્રને સાર્થક કરવા રાજકોટ રેલવે ડિવિઝન સજ્જઃ મુસાફરોની સુવિધા, સુરક્ષા અને વહીવટી પારદર્શિતામાં આમૂલ પરિવર્તન લાવવા માટે DRM ગિરિરાજકુમાર મીનાની અધ્યક્ષતામાં યોજાઈ હાઈ-લેવલ બેઠક2:05 PM IST
મિત્રની માથાકુટમાં વચ્ચે પડતાં થયેલા ખૂની હુમલામાં ઘાયલ હૈદર અંસારીનું મોતઃ બનાવ હત્યામાં પલ્ટાયો : કોઠારીયા સોલવન્ટ ગુલાબનગરમાં કેજીએન ચીકન નામની દૂકાને પાંચ દિવસ પહેલા હત્યાની કોશિષની ઘટના બની હતી : ૨૬મીએ મૃતક હૈદરના ભાઇ ફૈઝાનનો મિત્ર આશીફ આરોપી રાહુલનું બાઇક લઇ ગોંડલ નમાઝ પઢવા ગયો હોઇ ત્યાંથી પરત આવવામાં મોડુ થતાં રાહુલ પરેશા, તેના બે ભાઇઓ મહેશ, હરેશ અને ઇમરાને હુમલો કર્યો હતોઃ યુવાન દિકરાની હત્યાથી પરિવારમાં માતમ : આજીડેમ પોલીસે બનાવને દિવસે જ મુખ્ય આરોપી હરેશ, ઇમરાન, મહેશને પકડી લીધા હતાં: રાહુલની શોધખોળ2:04 PM IST
અમારી પેઢી વર્ષે ૫૦૦ ટકા નફો અપાવવાની ક્ષમતા ધરાવે છે...કહી ગઠીયાએ મવડીના યુવાનના ૮૭ લાખ ઉસેડયા : સ્ટીલની પેઢી ચલાવતાં મવડીના ૩૦ વર્ષિય યુવાનને વ્હોટ્સએપ ગ્રુપમાં એડ કરી બીજા સદસ્યોના શેર લે-વેંચના, નફાના સ્ક્રીન શોટ ગ્રુપમાં વહેતા કરી વિશ્વાસ જગાવ્યોઃ પછી ફોન કરી ફ્રોડ આચર્યુ : ડેનીશભાઇ ડોબરીયાએ જમા કરાવેલી રકમ સામે મોટો નફો બતાવાયો પણ આ ઉપાડવા હોય તો વધુ ૩૯ લાખ ભરવા અન્યથા એકાઉન્ટ ફ્રીઝ થઇ જશે તેમ કહેવાયું: છેલ્લે સંપર્ક તોડી નાંખ્યોઃ સાયબર ક્રાઇમ પીઆઇ જે. એમ. કૈલાએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો2:18 PM IST
આજે રાજકોટના ઓછું બોલી વધુ કામ કરનાર પોલીસ કમિશનર બ્રજેશ ઝા નો જન્મદિવસ : રાજકોટના ઇતિહાસના સહુથી પડકારરૂપ જંગલેશ્વરનુ ઐતિહાસિક ડિમોલેશન આ સિનિયર IPS ના કુશળ નેતૃત્વને કારણે શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયેલ : પોલીસ આધુનિકરણની જવાબદારી હોય કે જૂનાગઢ રેન્જ કે પછી પંચમહાલ જેવી પડકારજનક જવાબદારી, રાજ્ય સરકારની કસોટીમાં ફુલ્લી પાસ થયા છે2:08 PM IST
સામાકાંઠે રપ.પ૪ કરોડના ખર્ચે સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ બનશે : ગુરૂવારે છેલ્લી સ્ટેન્ડીંગ બેઠક : અધધધ.... ૧૧પ દરખાસ્ત : પ૦ ફૂટ ડી-માર્ટ રોડ પર ૪૬૮૬ ચો.મી.ના પ્લોટમાં આધુનિક બનાવવા તજવીજ : આજી નદી પર ભગવતીપરા-પ પાસે બેઠું નાળુ બનાવવા શાળા નં. ૬૯ ના મેદાનમાં બાસ્કેટ બોલ કોર્ટ બનાવાશે : શેઠ હાઇસ્કુલ ગ્રાઉન્ડમાં વોકીંગ ટ્રેક બનાવવા, કનક રોડ પર ફાયર સ્ટેશનનું નવું બિલ્ડીંગ બનાવવા, જયુબેલી શાકમાર્કેટનું નવીનીકરણ અને લક્ષ્મીનગર વિસ્તારમાં વેજીટેબલ માર્કેટ બનાવવા સહિતના વિકાસ કામોની દરખાસ્તો અંગે થશે નિર્ણય3:05 PM IST
મનહરપુરમાં આરોગ્ય કેન્દ્ર 3:04 PM IST
શાળાઓમાં ધુળેટીની ઉજવણી2:48 PM IST
ચંદ્રગ્રહણના કારણે મંદિરો બંધ3:22 PM IST
રાજકોટ જિલ્લામાં કિશોરીઓ માટે ગર્ભાશયના મુખના કેન્સર વિરોધી (HPV) રસીકરણ અભિયાન : રાજકોટ જિલ્લામાં ત્રણ માસમાં પૂર્ણ કરાશે કિશોરીઓનું રસીકરણ : જિલ્લાની ૧૭,૩૫૧ કિશોરીઓને રસીકરણ હેઠળ આવરી લેવાનું લક્ષ્ય : દિકરીઓને આ વેક્સીન અપાવી સર્વાઇકલ કેન્સર સામે સુરક્ષિત કરવા તથા સરકારના અભિયાન થકી સમાજમાંથી સર્વાઇકલ કેન્સરને નાબુદ કરવાનાં પ્રયત્નોમાં સહભાગી થવા અનુરોધ3:42 PM IST
સરકારી કામગીરીમાં વિલંબથી મંત્રી કુંવરજીભાઈ કાળઝાળ : મંચ પરથી જ અધિકારીઓનો ઉધડો લીધોઃ આપ્યું અલ્ટીમેટમ : ચાલુ સભામાં તલાટી મંત્રીને ઊભા કરી મંત્રી બાવળિયાએ ચેતવણી આપતા કહ્યું કે,તલાટી મંત્રીને જો બીજા કોઈ કામમાં રસ હોય તો તે બંધ કરી દેજો, આ પદ સેવા કરવા માટે છે, મેં ૧૫ દિવસ પહેલા જ યાદી આપી હતી, છતાં કામ કેમ નથી થયું?10:38 AM IST
જેતપુર પાસે અકસ્માતમાં ગોંડલ-સરધારપુરના બે યુવાનોના મોત : નવાગઢ ભાદર નદીના પુલ પાસે ખાનગી ટ્રાવેલ્સની બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા ત્યાં ઉભેલ સરધારપુરના ભાભલુભાઇ અને બાઇક ચાલક ગોંડલના કરણ દાણીધારીયાનું મોત : ટ્રેલર કન્ટેનર લઇને જતુ હતુ તેમાંથી કન્ટેનર જુદુ થઇ રોડ નીચે ઉતરતા બંને યુવાનનો ભોગ લેવાયો11:31 AM IST
સુરેન્દ્રનગર વડવાળા મંદિરના વિકાસ માટે વધુ બે કરોડની ગ્રાન્ટની ફાળવણી : હર્ષ સંઘવીની જાહેરાત : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી લોક ડાયરામાં ઉપસ્થિત રહ્યાં: કહ્યું -બાપુ કહે તે કામ કરી આપીશું :પ્રથમ વખત આવ્યો ત્યારે ગૌ હત્યારા ઉપર કડક કાર્યવાહી કરવાના સંકલ્પ દુધરેજ વડવાળા મંદિર ખાતેથી કર્યા હતા6:19 PM IST
વૈજ્ઞાનિક અને તબીબી જગતમાંથી કેન્સર સામેના જંગને કાયમ માટે પલટી નાખતો અત્યાર સુધીનો સૌથી મોટો ધડાકો: તેજસ્વી વૈજ્ઞાનિકોએ કેન્સરના જીવલેણ રોગ સામે અકસીર સાબિત થાય તેવી અત્યાધુનિક નેનોપાર્ટિક્લ્સ યુક્ત 'વ્યક્તિગત કેન્સર વેક્સિન' વિકસાવીને મેડિકલ ક્ષેત્રમાં ક્રાંતિ સર્જી દીધી છે, જેના કારણે ફાર્મા અને હેલ્થ સેક્ટરમાં મચી ગઈ ભયાનક સનસનાટી : દરેક દર્દીના ડીએનએ અને ગાંઠના આધારે તૈયાર થતી આ જાદુઈ વેક્સિન કેન્સરના કોષોને મૂળમાંથી ખતમ કરી દેશે: આ ક્રાંતિકારી શોધોથી ફાર્મા જાયન્ટ્સ અને ખતરનાક રોગોના છાતીના પાટિયા બેસી ગયા5:50 PM IST
ઈરાને અમેરિકા સમક્ષ અત્યંત શક્તિશાળી શરતો મૂકીને મોટો ધડાકો કર્યો છે કે જો વોશિંગ્ટન તેમની માંગણીઓ સ્વીકારી લે તો આગામી ૪૮ જ કલાકની અંદર વ્યુહાત્મક રીતે અતિ-મહત્વની હોર્મુઝની સમુદ્રધુની ને ખુલ્લી મૂકવા ઈરાન તૈયાર છે:જેને પગલે વૈશ્વિક રાજકારણમાં મચી ગઈ ભયાનક સનસનાટી : વિશ્વભરમાં ક્રૂડ ઓઈલની અછત અને યુદ્ધના ભયાનક વાદળો વચ્ચે ઈરાનની આ ધમાકેદાર શરતી ઓફરથી અમેરિકી પ્રશાસન અને પશ્ચિમી દેશોના છાતીના પાટિયા બેસી ગયા5:49 PM IST
બ્રાઝિલની એક વૃદ્ધ મહિલા યુનિસ દા સિલ્વેરા ૧૧૧ વર્ષની છે : યુનિસના મોટા પરિવારમાં હાલમાં ૧૯૯ સભ્યોઃ પરદાદીના ૫૦ પૌત્રો, ૮૮ પ્રપૌત્રો અને તેમના ૫૨ બાળકોઃ તેણી ક્યારેય બીમાર પડી નથી કે કોઈ દવા લીધી નથી : ૧૯૧૫માં જન્મેલી બ્રાઝિલની યુનિસ દા સિલ્વેરા ૧૧૧ વર્ષના ઇતિહાસની સાક્ષી છેઃ લાંબા આયુષ્યનું રહસ્ય તેમના આહારમાં રહેલું છે10:34 AM IST
અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં આકાશમાં ઉડી રહેલું એક હાઇ-પ્રોફાઇલ બિઝનેસ જેટ વિમાન અચાનક જ બેકાબૂ બનીને પ્રચંડ વિસ્ફોટ સાથે આગનો ગોળો બનીને ધરાશાયી થઈ ગયું,જેમાં સવાર તમામ ૯ વ્યક્તિઓના કમાવટી અને દર્દનાક મોત થતાં વૈશ્વિક સ્તરે મચી ગઈ ભયાનક સનસનાટી : વિમાન તૂટી પડતાં સર્જાયેલા ભીષણ અગ્નિકાંડ અને ધુમાડાના ગોટેગોટાથી આકાશ છવાઈ ગયું:આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન સુરક્ષા પર સવાલો ઊભા થતાં એરલાઇન્સ અને પ્રશાસનના છાતીના પાટિયા બેસી ગયા5:56 PM IST
યુરોપ ખંડના પશ્ચિમી દેશોમાંથી ડિજિટલ સુરક્ષા અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સની ધજાગરા ઉડાવતો અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો ભયાનક ધડાકો: અજ્ઞાત હેકરોના કાળમુખા જૂથે સમગ્ર યુરોપમાં સાઇબર એટેક કરીને હજારો સ્માર્ટ ફ્રિજનો કન્ટ્રોલ પોતાના હાથમાં લઈ લીધો અને ફ્રિજનું તાપમાન અચાનક ૫૦ ડિગ્રી સેલ્સિયસ સુધી વધારી દેતાં સમગ્ર યુરોપના લાખો નાગરિકોમાં મચી ગઈ ભયાનક સનસનાટી : ડિજિટલ હેકિંગના આ ભયાનક ખેલથી ઘરોમાં રાખેલો કરોડો રૂપિયાનો ખોરાક અને દવાઓ બળીને ખાખ: અચાનક સ્માર્ટ ફ્રિજોમાંથી ગરમીની વરાળો અને ધુમાડા નીકળતાં જ યુરોપના રહીશોના છાતીના પાટિયા બેસી ગયા5:49 PM IST
ચેન્નાઇના કેમ્પમાં ધોનીની મસ્તી10:18 AM IST
ધ હંડ્રેડ 2026: હરાજીના મેદાનમાં દીપ્તિ શર્માનો દબદબો! ઈંગ્લેન્ડની ધરતી પર 400થી વધુ ખેલાડીઓ વચ્ચે જંગ, માર્કી લિસ્ટમાં ભારતની સ્ટાર ઓલરાઉન્ડરને મળ્યું સ્થાન : પુરુષોની હરાજીમાં બેયરસ્ટો અને મિલર જેવા દિગ્ગજો પર નજર, મહિલાઓમાં 12 ભારતીય ખેલાડીઓ મેદાનમાં: 10 માર્કી ખેલાડીઓની યાદી જાહેર, જાણો કોણ બનશે સૌથી મોંઘું?6:59 PM IST
IPL 2026 નો શંખનાદ: બે તબક્કામાં રમાશે ટૂર્નામેન્ટ: ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB ના ગઢમાં જામશે પહેલો જંગ : ચૂંટણીના માહોલ વચ્ચે ક્રિકેટનો ફિવર: 28 માર્ચથી આઈપીએલનો પ્રારંભ અને 31 મેના રોજ ગ્રાન્ડ ફિનાલે : ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે RCB ની 5 હોમ મેચ અને ફાઈનલ : 7 માર્ચ સુધીમાં પ્રથમ તબક્કાનું શેડ્યૂલ જાહેર કરશે BCCI10:46 PM IST
ક્રિકેટ જગતમાં સ્મૃતિ મંધાનાનો સિક્કો વાગ્યો: ICC વનડે રેન્કિંગમાં બની વિશ્વની નંબર-1 બેટ્સમેન, ઓસ્ટ્રેલિયાની અલાના કિંગે બોલિંગમાં રચ્યો ઈતિહાસ : દક્ષિણ આફ્રિકાની વોલ્વાર્ડટને પછાડી ભારતીય ઓપનરે તાજ પહેર્યો: હરમનપ્રીત કૌરની પણ ટોપ-10માં એન્ટ્રી, જ્યારે એક્લેસ્ટોનનું 4 વર્ષનું શાસન ખતમ કરી અલાના કિંગ બની નંબર-1 બોલર7:00 PM IST
વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાના લગ્ન બાદની અનોખી ઉજવણી: 'લાઈગર' સ્ટારે ૪૪ શાળાઓના ગરીબ વિદ્યાર્થીઓ માટે ખોલ્યો મદદનો ખજાનો, પુત્રની ઉદારતા જોઈ માતાની આંખો છલકાઈ! : લગ્નની પરંપરાગત વિધિઓ વચ્ચે વિજયે જાહેર કરી મોટી સ્કોલરશિપ: ૯મા અને ૧૦મા ધોરણના તેજસ્વી વિદ્યાર્થીઓનું ભવિષ્ય સુધારશે 'રાઉડી' સ્ટાર - ભાઈ આનંદ દેવરકોંડાએ પણ સોશિયલ મીડિયા પર ભાઈના વખાણ કરતા કહી આ વાત9:25 PM IST
વિજય રશ્મિકાની ધમાકેદાર સંગીત નાઇટઃ પ્રેમમાં ગળાડૂબ-મસ્તીમાં મસ્ત હતું કપલ : લગ્નના ચાર દિવસ પછી, રશ્મિકા મંદાના અને વિજય દેવેરકોંડાએ તેમની સંગીત સંધ્યાની કેટલીક તસવીરો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી : ૨૪ ફેબ્રુઆરીએ યોજાયી હતી રશ્મિકા અને વિજયની ધમાકેદાર સંગીત નાઇટ આ તસવીરોમાં કપલ એકબીજામાં ખોવાયેલું અને પરિવાર સાથે મોજ-મસ્તી કરતું દેખાય છે2:21 PM IST
પડદા પર પ્રેમની વર્ષા કરનારો 'રોમાન્સનો જાદુગર' અસલ જીંદગીમાં કેમ છે એકલો? કરણ જોહરે લિફ્ટમાં સેલ્ફી ખેંચીને પોતાની સિંગલ લાઈફની ઉડાવી મજાક! : કરોડો દિલોને જોડનાર કરણ જોહર હજુ પણ યોગ્ય પાત્રની શોધમાં: સોશિયલ મીડિયા પર શેર કરી દિલની વાત, કહ્યું- "પ્રેમની સીઝન ભલે આવતી, મારા માટે તો સિંગલ રહેવું જ કાયમી ઋતુ છે"9:40 PM IST
‘ટોક્સિક'ના નવા પોસ્ટરમાં યશ અને કિઆરા અડવાણી10:15 AM IST
ઇમરાન હાશ્મીની દાદી: 40ના દાયકાની એ સુપરસ્ટાર જેમને દેવું ચૂકવવા આલિશાન બંગલો વેચવો પડ્યો, જાણો 'પૂર્ણિમા'ની કરુણ છતાં ગર્વભરી કહાની : આલિયા ભટ્ટ અને ઇમરાન હાશ્મી વચ્ચેનું અજાણ્યું કનેક્શન: મહેરબાનો મોહમ્મદ અલી કેવી રીતે બન્યા રૂપેરી પડદાના લાડકા 'પૂર્ણિમા', ગ્લેમર દુનિયાના અંધકાર પાછળનું સત્ય4:53 PM IST






















































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી



















































































































































































































