તા. ૭ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૨ શુક્રવાર
News of Thursday, 26th November 2026
ડભોઇના ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતાનો જન્મદિન

રાજકોટ : વડોદરા જિલ્લાના ડભોઇ વિધાનસભા ક્ષેત્રેના ભાજપના ધારાસભ્ય શ્રી શૈલેષ કનૈયાલાલ મહેતાનો જન્મ તા. ર૬ નવેમ્બર ૧૯૬૦ ના દિવસે થયેલ. આજે ૬૭માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.
શ્રી શૈલેષ મહેતા ભૂતકાળમાં વડોદરાના ડે. મેયર રહી ચૂક્યા છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, મહેતા એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, બાલાજી એજયુકેશન એન્ઝડ મેડીકલ ટ્રસ્ટ, ઇન્ટરનેશનલ ગુજરાત બ્રાહ્મણ મહાસભા, વડોદરા, જિલ્લા બોડી બિલ્ડીંગ એસો. મુકત કેશવ ફાઉન્ડેશન ટ્રસ્ટ વગેરે સંસ્થાઓમાં તેમનું મહત્વનું યોગદાન છે. મો. ૯૮૯૮૦ ૭૭૭૭૦ વડોદરા.
(2:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
