તા. ૭ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૨ શુક્રવાર
News of Thursday, 26th November 2026
એડવોકેટ આશિષ ચોૈહાણ કાજે, જન્મદિનની શુભેચ્છાનો ધોધ આજે

રાજકોટઃ રેવન્યુ ક્ષેત્રે ગતી સાથે પ્રગતિ કરી રહેલા યુવા એડવોકેટ શ્રી આશિષ વિનોદભાઇ ચોૈહાણનો જન્મ તા.૨૬ નવેમ્બર ૧૯૯૩ના દિવસે થયેલ આજે ૩૪માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. રેવન્યુ ક્ષેત્રે નામના ધરાવતા શ્રી આશિષ ચોૈહાણએ પુરૂષાર્થથી પ્રારબ્ધ અને પ્રગતિના માર્ગે નામના મેળવી છે. તેમના પર લાગણીના રંગોથી ભરેલી શુભકામના વરસી રહી છે. ઓફિસ નં.૩૧૪ સત્વ સ્કેવર આર કે સુપ્રીમની બાજુમાં બાલાજી હોલ ૧૫૦ ફુટ રીંગ રોડ રાજકોટ. મો.૮૩૪૭૧ ૮૩૮૨૯ .
(2:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
