News of Friday, 27th November 2026
ધારાશાસ્ત્રી મયુરભાઈ જોષીનો જન્મ દિવસ

રાજકોટઃ બારના યુવા ધારાશાષાી અને રાજકોટમાં છેલ્લા ૭-વર્ષથી પ્રાઈવેટ પ્રેકટીસ કરતા એડવોકેટ શ્રી મયુરભાઈ જોષી (ઓફીસ નં. ૨૦૬, રવિરાજ-૧, બાલાજી હોલ, ૧૫૦ ફિટ રીંગ રોડ રાજકોટ)નો તા.૨૭ના રોજ જન્મ દિવસ છે.તેઓવકીલાત ક્ષેત્રમાં એક યુવા એડવોકેટ તરીકે ખુબજ સારું નામ અને પ્રતિષ્ટિ ધરાવે છે અને તેઓ સેશન્સ કોર્ટ, ક્રિમીનલ કોર્ટ, સીવીલ કોર્ટ, ફેમીલી કોર્ટમાં પ્રેકટીસ કરે છે અને તેઓએ પોતાની પ્રતિભા દ્વારા અનેક લોકોને ન્યાય અપાવવા માટે મદદ રૂપ થયેલ છે. બ્રહ્મ સમાજના સેવા કાર્યોમાં યોગદાન આપેલ છે. આજે તેમના જન્મ દિવસ દીલીપભાઈ પટેલ, દિલીપભાઈ મેહતા, હસમુખભાઈ જોશી, પરેશભાઈ ભટ્ટ, અતુલભાઈ મેહતા તથા રાજકોટ બાર એસોસીએશન, બહ્મ સમાજ તથા મિત્રવર્તુળ તરફથી તેમના મો. નં.૭૪૦૫૦ ૫૧૮૬૯ ઉપર અભિનંદનની વર્ષા થઈ રહી છે.
(3:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
