<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th November 2026

એન્‍કર-સિંગર હરિતાબેન ચંદારાણાનો જન્‍મદિવસ

રાજકોટઃ જલારામ ઇવેન્‍ટ, રાજકોટનાં એન્‍કર અને સિંગર હરિતાબેન ચંદારાણાનો આજે જન્‍મદિવસ છે. જલારામ બાપામાં અપાર શ્રદ્ધા ધરાવતાં હરિતાબેન વર્ષોથી દર ગુરુવારે  સ્‍લમ વિસ્‍તારોમાં જઈને નાના બાળકો અને જરૂરિયાતમંદ લોકોને ખીચડી-શાકની પ્રસાદી આપે છે.

લોહાણા મહિલા મંડળ સહિતની સંસ્‍થાઓમાં સેવા આપી રહયા છે. 

(3:40 PM IST)