<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th November 2026

જામનગરના એડવોકેટ પાર્થ સામાણીનો કાલે જન્‍મદિવસ

રાજકોટઃ જામનગરના એડવોકેટ, પાર્થ દિનેશભાઈ સામાણીનો કાલે તા. ૨૯, રવિવારના રોજ ૩૨ વર્ષ પૂર્ણ કરી ૩૩ માં વર્ષમાં પ્રવેશ કરી રહયા છે. તેઓએ બી.બી.એ., એમ.બી.એ., એલએલ.બી. તેમજ એલએલ.એમ. (માસ્‍ટર ડીગ્રી) મેળવી જામનગરના સિનિયર ધારાશાષીશ્રી નિખિલભાઈ બુધ્‍ધભટ્ટીના માર્ગદર્શન હેઠળ ક્રિમિનલ, રેવન્‍યુ અને એકસીડેન્‍ટલી કલેઈમના કાયદાનો અભ્‍યાસ કરી તેઓ વકીલાતના વ્‍યવસાયમાં ખુબ જ પ્રગતિ કરી રહયા છે. તેઓ વકીલાત ક્ષેત્રે પોતાની આગવી સુજબુજ અને હંમેશા સત્‍યની પડખે ઉભા રહેનારા હોય ત્‍યારે તેમને સામાજીક અને રાજકીય ક્ષેત્રના અગ્રણીઓ અને વકીલ મિત્રવર્તુળ દ્વારા તેઓને શુભેચ્‍છા પાઠવવામાં આવી રહી છે. તેઓએ પોતાના વિસ્‍તારમાં આવેલ શ્રી પીપળેશ્વર મહાદેવના થાળા થી ટોંચ સુધી ચાંદીથી મઢવામાં તેઓનો સિહફાળો રહયો છે. મો.નં.૮૩૪૭ ૫૦ ૫૫૦૦.

(1:44 PM IST)