તા. ૯ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૩ બુધવાર
News of Monday, 6th May 2024
સંજયે દિકરીને કહ્યું મહેનત કરવામાં પાછી ન પડતી

સંજય કપૂરને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નામના મેળવવામાં વર્ષો લાગી ગયા હતાં. હવે તેની પુત્રી સનાયા કપૂર પણ પિતરાઇઓ અર્જુન, જ્હાન્વી, ખુશી, હર્ષવર્ધનની જેમ બોલીવૂડમાં પગલા પાડી રહી છે. ત્યારે પિતા તરીકે સંજય કપૂર કહે છે શનાયા અભિનયની કારકિર્દીની અનિヘીતતા ખમી શકે એટલી હોશીયાર છે.
તેણે મારી કારકિર્દીના ઉતાર ચડાવ જોયા છે. મેં તેને એટલી જ શિખામણ આપી છે કે તારે મહેનત કરવામાં જરાય પાછુ વળીને જોવાનું નથી. સંજય કહે છે માત્ર ફિલ્મી પરિવારના હોવાથી કામ મળતું હોય તો હું વર્ષો સુધી કામથી વંચીત ન રહ્યો હોત. અહિ તમારા હુન્નરના જોરે જ કામ મળે છે.
(10:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
