<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

લોધિકા સંઘ ચૂંટણી જંગ : રાદડિયા જૂથનો દબદબોઃ રૈયાણી હાર્યાઃ મોટો ઉલટફેર સર્જાયોઃ ર બળવાખોરો જીત્‍યા : ભાજપના સત્તાવાર મેન્‍ડેટ વિરૂધ્‍ધ જઇને ફોર્મ ભરનાર બળવાખોર ઉમેદવારો બે મહત્‍વની બેઠકો ઉપર વિજયી નિવડયાઃ પૃથ્‍વીસિંહ જાડેજા હાર્યાઃ વિજય સખિયા જીત્‍યા : નીતીન ચોવટીયા, વિજય સખીયા, બાબુભાઇ નસીત, નીતીન રૈયાણી, મહેશ આસોદરીયાનો વિજય :ત્રંબા બેઠકમાં ટાઇ થયા બાદ ચિઠ્ઠી નખાતા નીતીન રૈયાણીનો વિજય : ૧૦ મીનીટમાં મતગણત્રી પુરીઃ ગણત્રી સ્‍થળે આગેવાનો ઉમટયા : ૩ બેઠકમાં ભાજપના વ્‍હીપનો અનાદરઃ હવે ચેરમેન - વાઇસ ચેરમેન કોણ બનશે? જબરી ચર્ચા : રાજકોટ લોધીકા સહકારી સંઘ એશીયાનો સૌથી મોટો સહકારી સંઘ છેઃ કરોડો રૂપીયાનું ટર્નઓવર છે : ચુંટણીમાં ભાજપને ખુદ બળવાખોરોના હાથે હાર ખમવી પડી3:11 PM IST

૧૩ સપ્‍ટેમ્‍બરે ભુપેન્‍દ્રભાઇ પટેલ મુખ્‍યમંત્રી તરીકે પાંચ વર્ષ પૂર્ણ કરશે : પ્રથમ વખત ધારાસભ્‍ય બનેલ ભૂપેન્‍દ્રભાઈ પટેલની મુખ્‍યમંત્રી તરીકે પસંદગી પાછળના કયાં હતા પરીબળો...? : ભુપેન્‍દ્રભાઈની શરૂઆત જ થઈ રાજકીય પડકારોથી,માથા ઉપર હતી વિધાનસભા ચૂંટણી જીતાડવાની જવાબદારી, મુખ્‍યમંત્રી તરીકેના પ્રથમ વર્ષના લેખા જોખા ‘‘વિશ્વાસ થી વિકાસયાત્રા ની સફર''નવી સરકારની રચના જ બની પ્રથમ મોટી કસોટી : રાજકીય સ્‍થિરતા, કલ્‍યાણકારી યોજનાઓ અને વિકાસ ‘‘ગુજરાત ગૌરવ અભિયાન'' સહિત કરોડોના કામોનું લોકાર્પણ વિશ્વાસથી વિકાસ યાત્રાની સફર બીજેપી હાઇકમાન્‍ડે મુકેલા વિશ્વાસમાં ખરા ઉતર્યા ભુપેન્‍દ્રભાઈ 2:23 PM IST

ભૂપેન્‍દ્રભાઇ પટેલ સરકારનું બીજું વર્ષઃ ૧૩ સપ્‍ટેમ્‍બર ૨૦૨૨ થી ૧૩ સપ્‍ટેમ્‍બર ૨૦૨૩ : વિકાસ, વિજય , યોજના ઓ અને પડકારો : ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણી સરકાર માટે સૌથી મોટો હતો પડકાર, ભાજપે ૧૮૨માંથી ૧૫૬ બેઠકો જીતીને મેળવ્‍યો ઐતિહાસિક વિજય :૧૨ ડિસેમ્‍બર ૨૦૨૨ના બીજી વખત મુખ્‍યમંત્રી બનતા ભુપેન્‍દ્રભાઈ પટેલઃ રૂ.૩.૦૧ લાખ કરોડનું ગુજરાત બજેટઃ ખેડૂતોના લાભાર્થે લેવાયા અનેક નિર્ણયોઃ બિપરજોય વાવાઝોડુની કસોટીમાંથી સરકાર થઈ પસાર,સેમિકન્‍ડક્‍ટર અને નવી ટેકનોલોજી, ગિફ્‌ટ સિટી અને નાણાકીય ક્ષેત્ર, મેટ્રો અને ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર, ઇલેક્‍ટ્રિક વાહન અને ગ્રીન એનર્જી, ગરીબ અને શ્રમિકો માટે નવા પગલાં, યુવાનો અને સ્‍વરોજગાર, પાણી અને ગ્રામ્‍ય વિકાસ, સ્‍થાનિક રાજકારણમાં ભાજપ વધુ મજબૂત, સરકાર સામે રહેલા પડકારો, ભૂપેન્‍દ્રભાઇ પટેલની રાજકીય શૈલી2:36 PM IST

સ્‍ટેન્‍ડિંગ કમિટીની ‘સલાહકાર સમિતિ' રચાશે : દરખાસ્‍તોનો ટેકનીકલ-નાણાકીય અભ્‍યાસ કરી નિર્ણય પ્રક્રિયાને બનાવશે વધુ સરળ અને પારદર્શક : મનપાના કરોડોના વિકાસકામોમાં હવે તજજ્ઞોની સલાહથી લેવાશે નિર્ણય : મંજૂર રકમ કરતાં વધુ ખર્ચ પહેલાં સ્‍ટેન્‍ડિંગની પૂર્વમંજૂરી ફરજિયાતઃ નાણાકીય શિસ્‍ત અને જવાબદારી વધુ મજબૂત બનશે : મ્‍યુ. કમિશનરની ટેન્‍ડર મૂલ્‍યાંકન સમિતિની જેમ સ્‍ટેન્‍ડિંગને પણ મળશે નિષ્‍ણાતોનું માર્ગદર્શન : મેયર ડો. નેહલ શુક્‍લના સૂચનને બહાલી : સિવિલ વર્કમાં સિમેન્‍ટ-સ્‍ટીલથી લઈ મેનપાવર અને સુપરવિઝન સુધીનો આઇટમવાઇઝ ખર્ચ આપવો પડશેઃ સ્‍ટે. કમિટી ચેરમેનની સુચના 3:43 PM IST

લાયન સફારી પાર્ક ૨૦,૦૦૦ ચો.મી.માં બનવાનો હતો તો જમીન ૧૦,૧૮૫ ચો.મી. કેવી રીતે વધી ગઈ? દરખાસ્‍ત પરત : સ્‍ટેન્‍ડીંગ કમીટી ચેરમેન પીપળીયા આકરા પાણીએઃ રપ પૈકી ૮ દરખાસ્‍ત પરત : બે નામંજુર : દરખાસ્‍ત કમિશનર તરફ પરત, જમીન માપણીમાં કોની ક્ષતિ? જવાબદારી ફિક્‍સ કરી જવાબદાર અધિકારીઓ સામે આકરા પગલાં લેવા નોટિંગઃ સ્‍ટ્રીટલાઈટની નીતિમાં ફેરફાર, વેસ્‍ટ ઝોનમાં આંગણવાડી-ટોઈલેટ, તિરંગાની સ્‍ટ્રીક, રેસકોર્સના મેદાનો-તાાનાગારોની સફાઈ તેમજ નવા સેન્‍ટ્રલ અને ગાર્ડન લાઈટિંગ સહિતના ખર્ચની દરખાસ્‍તો પણ કમિશનર તરફ પરત : હવે દરખાસ્‍તોનો ઉંડાણપૂર્વક અભ્‍યાસ કરવા તજજ્ઞોની સલાહકાર સમિતિ રચાશે : સિવિલ વર્કમાં કેટલું સિમેન્‍ટ-સળિયા સહિતનું મટીરિયલ વપરાશે તેની પણ વિગત આપવી પડશે3:43 PM IST