તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Thursday, 9th May 2024
ફરી આવી રહી છે હસીન દિલરૂબા

કોન પ્રવિણ તાંબે જેવી ચર્ચીત ફિલ્મ અને મુખબીર જેવી જોરદાર વેબ સિરીઝ બનાવી ચુકેલા નિર્દેશક જયપ્રદ દેસાઇ નવી ફિલ્મ લાવી રહ્યા છે. આ ફિલ્મનું નામ ‘ફિર આઇ હસીન દિલરૂબા' છે. જે નેટફિલક્સ પર રિલીઝ થશે. જેનું નિર્માણ આનંદ એલ. રાયએ કર્યુ છે. તાપસી પન્નુ, વિક્રાંત મેસ્સી અને સની કોૈશલની મુખ્ય ભુમિકા છે. જયપ્રદ અન્ય એક ચર્ચાસ્પદ ફિલ્મ પણ બનાવી રહ્યા છે. જે નકલી આઇપીએલ કાંડ પર આધારીત છે. જે ફરાઝ અહેસાનની બહુચર્ચીત બૂક ફર્સ્ટ કોપી પર અધારીત છે. આ કોૈભાંડના મુળીયા ગુજરાત સાથે પણ જોડાયેલા છે, અહિ નકલી આઇપીએલનું કારસ્તાન ખુલ્યું હતું.
(9:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
