<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th May 2024

કારકિર્દી પર વધુ ધ્‍યાન આપી રહી છે રચના મિસ્ત્રી

 

ટીવી પરદાની અભિનેત્રી રચના મિસ્ત્રી બે વર્ષથી બિઝનેસમેન અમિત મદાન સાથે રિલેશનશીપમાં છે. તે કહે છે હાલમાં અમારા બંનેનું ધ્‍યાન કારકિર્દી પર છે. અમારી વચ્‍ચે ખુબ સારા સંબંધ છે. અમે લગ્નગ્રંથીથી બંધાઇએ એ પુર્વે કારકિર્દી પર વધુ નજર રાખી રહ્યા છીએ. ના ઉમ્ર કી સીમા હો શોમાંતે જોવા મળી હતી. હવે દબંગી મુલગી આઇ રે આઇ નામના શોમાં કામ કરી રહી છે. રચના કહે છે આજની વહુ આજ્ઞાકિત કે શરમાળ રહી હનથી. દબંગીમાં મારી ભુમિકા વાસ્‍તવીકતાની આસપાસ છે.

(10:20 AM IST)