<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th October 2024

તૃપ્‍તિ એ દ્રશ્‍યોના શુટીંગ વખતે ધ્રુજી ઉઠતી હતી!

મુંબઇઃ ચુલબુલ, કલા, લૈલા મજનુ જેવી ફિલ્‍મો કર્યા બાદ એનિમલ ફિલ્‍મથી તૃપ્‍તિ ડીમરીએ રાતોરાત નામના મેળવી હતી. તેને સતત મોટી ફિલ્‍મો મળવા માંડી છે. તાજેતરમાં તૃપ્‍તિએ કહ્યું હતું કે ચુલબુલ ફિલમ એવી હતી જેના દ્રશ્‍યોનું શુટીંગ કરતી વખતે હું રીતસર ધ્રુજી ઉઠી હતી. આ ફિલ્‍મના રેપ સિન ખુબ જ ઇન્‍ટેન્‍સવાળા હતાં. એ દ્રશ્‍યોના શુટીંગ વખતે મારામાં અલગ જ લેવલનો ડર રહેતો હતો.

(4:47 PM IST)