News of Monday, 23rd December 2024
પુષ્પા 2: OTT પર ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં કરવામાં આવશે રિલીઝ

મુંબઇ: અલ્લુ અર્જુન સ્ટારર ફિલ્મ ‘પુષ્પા-2’ 5 ડિસેમ્બરે રિલીઝ થઈ હતી. રિલીઝ થતાની સાથે જ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર તોફાન લેવામાં સફળ રહી હતી. આ ફિલ્મે હવે 1600 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. પુષ્પા-2 આ વર્ષની 2024ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. ફિલ્મ રિલીઝ થયાને 16 દિવસથી વધુ સમય થઈ ગયો છે. હવે OTT પર આ ફિલ્મ જોવા માટે લોકોની રાહ વધી ગઈ છે.OTTની રાહ જોઈ રહેલા દર્શકો માટે એક ખરાબ સમાચાર છે. આ ફિલ્મ ટૂંક સમયમાં OTT પર જોવા નહીં મળે. ફિલ્મના પ્રોડક્શન હાઉસે પોતે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં આ જાણકારી આપી છે. તાજેતરમાં જ ‘પુષ્પા 2: ધ રૂલ’ ના પ્રોડક્શન હાઉસ, Mythri Movies એ તેમના ઑફિશિયલ પર શેર કર્યું
(5:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
