News of Monday, 9th February 2026
પ્રકાશ રાજે પણ છોડી ફિલ્મ ‘‘સ્પિરિટ'' દિપીકા બાદ મેગા મુવીને વધુ એક આંચકો

હૈદરાબાદ, ૯: સંદીપ રેડ્ડી વાંગાની આગામી મેગા બજેટ ફિલ્મ ‘સ્પિરિટ'માં ટોલીવુડ સુપરસ્ટાર પ્રભાસ મુખ્ય ભૂમિકામાં છે, જે ચર્ચામાં રહી છે. તાજેતરમાં જ ફિલ્મનું જબરદસ્ત પોસ્ટર રિલીઝ થયું હતું, જેણે ફેન્સમાં ઉત્સાહ જગાવ્યો હતો. આ પહેલાં દીપિકા પાદુકોણે મધ્યમાં જ આ પ્રોજેક્ટ છોડી દીધો હતો. હવે નવી અપડેટ મુજબ, દીપિકા પછી વરિષ્ઠ અભિનેતા પ્રકાશ રાજએ પણ શૂટિંગ વચ્ચે જ ફિલ્મ છોડી દીધી છે, જેનાથી મેકર્સ માટે બીજું મોટું માથાનો દુખાવા ે ઉભો થયો છે.
(3:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
