<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th March 2026

‘પાવર સ્ટાર’ પવન કલ્યાણની બહુચર્ચિત ફિલ્મ ઉસ્નુંતાદ ભગતસિંહનું ધમાકેદાર ટ્રેલર રિલીઝ

પવન કલ્યાણ પોલીસ અધિકારીના આક્રમક અવતારમાં ફરી ધમાલ મચાવવા તૈયાર: એક્શન, માસ ડાયલોગ્સ અને સ્વેગથી ભરપૂર ટ્રેલર

મુબંઈ: તેલુગુ સિનેમાના સુપરસ્ટાર Pawan Kalyanની અપકમિંગ ફિલ્મ Ustaad Bhagat Singhનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે.

પવન કલ્યાણ ફિલ્મમાં દમદાર પોલીસ અધિકારીના રોલમાં જોવા મળશે. ટ્રેલરમાં હાઈ-વોલ્ટેજ એક્શન, માસ ડાયલોગ્સ અને સ્ટાઈલિશ અવતાર દર્શાવવામાં આવ્યો છે.

ફિલ્મમાં Sreeleela અને Raashi Khanna મુખ્ય ભૂમિકામાં છે, જ્યારે દિગ્દર્શન Harish Shankarએ કર્યું છે.

આ ફિલ્મ 19 માર્ચ, 2026ના રોજ વિશ્વભરમાં રિલીઝ થશે અને બોક્સ ઓફિસ પર મોટી કમાણી કરવાની અપેક્ષા છે.

(12:08 PM IST)