તા. ૨૧ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૯ શુક્રવાર
News of Tuesday, 5th May 2026
જૅકી શ્રોફે ફરજ પરના પોલીસ અને મહારાષ્ટ્ર સિક્યૉરિટી ફોર્સની ટીમ સાથે ફોટો પડાવીને તેમનો ઉત્સાહ વધાર્યો
વાકોલાના ઍર ઇન્ડિયા ગ્રાઉન્ડ ખાતે રવિવારે એક ક્રિકેટ મૅચની ઇવેન્ટમાં પપહોંચ્યા જેકી શ્રોફ

મુંબઈ :વાકોલાના ઍર ઇન્ડિયા ગ્રાઉન્ડ ખાતે રવિવારે એક ક્રિકેટ મૅચની ઇવેન્ટમાં પહોંચેલા બૉલીવુડના ઍક્ટર જૅકી શ્રોફે ફરજ પર હાજર પોલીસ અને મહારાષ્ટ્ર સિક્યૉરિટી ફોર્સની ટીમ સાથે ફોટો પડાવીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો. ફિટ ઇન્ડિયા હિટ ઇન્ડિયા પહેલના ભાગરૂપે સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (SAI) દ્વારા આયોજિત મૅચમાં બૉલીવુડના અનેક સ્ટાર્સે ભાગ લીધો હતો
(11:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
