News of Saturday, 1st August 2026
રાજકોટમાં આખી રાત દરમિયાન ૧ ઇંચ: રાજકોટમાં આખી રાત દરમિયાન ૧ ઇંચ: ઘેઘુર વાતાવરણ તથા ટાઢોડું છવાયું. સ્કૂલ કોલેજોમાં રજા. સવાર સવારમાં લોકોની અવરજવર સાવ ઓછી જોવા મળી. સવારે ૮.૩૦ વાગ્યે ધીમીધારે વરસાદ ચાલુ. જનજીવન પ્રભાવિત..

(9:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
