News of Sunday, 23rd August 2026
પ્રથમ નિર્વાચિત કેન્દ્રીય વિધાનસભા અધ્યક્ષ વિઠ્ઠલભાઈ પટેલની અધ્યક્ષતાના 100 વર્ષ પૂરા થવાના અવસરે દિલ્હી વિધાનસભા પરિસરમાં બે દિવસીય અખિલ ભારતીય સ્પીકર્સ સંમેલન યોજાશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ આ ઐતિહાસિક કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે.

(11:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
