News of Friday, 3rd July 2026
સેલવાસ પંથકમાં ર૪ કલાકમાં ૩ ઇંચ : છેલ્લા ર૪ કલાક દરમિયાન મેઘરાજાએ ધમાકેદાર બેટીંગ કરી છે. અહિં ર૪ કલાકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ પડયો છે. જેના કારણે નીચાણવાળા રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા છે અને વાતાવરણ ચોમાસામય બની ગયું છે.

(12:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
