<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

રાષ્‍ટ્રકથા શિબીર વડાપ્રધાનના સ્‍વપ્‍નનું ‘એક ભારત, શ્રેષ્‍ઠ' ના સ્‍વપ્‍ન સાકાર કરે છેઃ ભૂપેન્‍દ્રભાઇઃ જીવન એક યુધ્‍ધ છે. જીવનના ધ્‍યેયને દ્રઢતાથી વળગી રહેવા સંકલ્‍પબધ્‍ધ થાવઃ ધર્મબંધુજીની હાકલ : સ્‍વામી ધર્મબંધુજી પ્રેરિત વૈદિક મિશન ટ્રસ્‍ટ દ્વારા ૨૫મી રાષ્‍ટ્રકથા શિબીરનો વિરામ : દિકરા-દિકરીઓ વચ્‍ચે ભેદ ના રાખતા, જીંદગીની પરીક્ષામાં કયારેય હતાશા ન પામે તેનું ધ્‍યાન રાખજો : ‘‘શકિતમાન'' મુકેશ ખન્ના : મંગળ ઉપર યાન ઉતારવુ, અંતરીક્ષમાં સ્‍પેર સ્‍ટેશનની સ્‍થાપના કરીને માણસોની વસાહત તથા અનાજ ઉગાડવાની શકયતાઓની ચકાસણી : ઇસરોના અધ્‍યક્ષ અને વૈજ્ઞાનિક ડો. એસ. સોમનાથ : સદગુણો ધારણ કર્યા હશે તો ગમે તેવી અણધારી ઘટનાઓ પણ તમે શાંતિથી સામનો કરીઃ સંરક્ષણ સચિવ સુશ્રી દિપ્‍તિ મોહન ચાવલા 11:45 AM IST

હળવદ તાલુકાના દાડમની મીઠાશ વિશ્વમાં પ્રસરીઃ દુબઈ, મલેશિયા, બાંગ્લાદેશ, નેપાળ સહિતના દેશોમાં નિકાસ થાય છે : દાડમ ઉત્પાદન ક્ષેત્રે મોરબી જિલ્લો સૌરાષ્ટ્રમાં પ્રથમ અને ગુજરાતમાં ત્રીજા ક્રમે; વાર્ષિક રૂ.૧૦૦ કરોડનું અંદાજિત ટર્ન ઓવર : મોરબીમાં ગત વર્ષે ફળપાકના વાવેતર માટે ખેડૂતોને રૂ.૧૪૫ લાખ તથા અન્ય મુખ્ય ઘટકોમાં રૂ.૧૨૫ લાખની સહાય ચૂકવાઈ : હળવદ તાલુકામાં ૩૮૦૦ હેક્ટરમાં દાડમની ખેતી કરી સમૃદ્ધ બનતા ખેડૂતો : વેચાણ માટે હળવદ તાલુકામાં પાંચ ખાનગી ફ્રુટ માર્કેટ યાર્ડ કાર્યરત; વર્ષે અંદાજિત ૫ હજાર ટન દાડમની આવક : દાડમના રોપાના વાવેતર માટેના ખર્ચના ૪૦%, મીની ટ્રેક્ટર માટે રૂ. ૫૦ હજાર, દવા છંટકાવ માટેના સ્પ્રેયર પંપ, ડ્રીપ ઇરીગેશન માટે સરકારી સહાય મેળવી સખત મહેનત, સહકાર થકી સમૃદ્ધિ તરફ વધતા ખેડૂતો3:07 PM IST