<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th September 2026

બેંગકોકમાં સતત ૪૦ કલાકના ભારે વરસાદથી ભારે અફરાતફરીનો માહોલ : ફ્લાઈટ્સ ખોરવાતાં અસંખ્ય મુસાફરો અને સામાન અટવાયા : સુવર્ણભૂમિ એરપોર્ટ પર ફ્લાઈટ કામગીરી ખોરવાતાં ભારે હાલાકી : હજારો મુસાફરો અને તેમનો સામાન એરપોર્ટ પર અટવાઈ પડ્યો (ન્યૂઝફર્સ્ટ)

(8:18 PM IST)