<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

ભારતીય બંદરો પર ભારે જામ : ૪૦૦,૦૦૦ ટન બાસમતી ચોખા-૫,૪૦૦ ટન ડુંગળી સહિત કરોડોનો માલ સમુદ્રમાં ફસાયો : મધ્‍ય પૂર્વમાં યુદ્ધને કારણે ભારતની સપ્‍લાઇ ચેઇન ગંભીર કટોકટીમાં ફસાઈ ગઈ : જો સંઘર્ષ લાંબા સમય સુધી ચાલુ રહેશે તો તેની કળષિ નિકાસ, ઔદ્યોગિક ઉત્‍પાદન, ઉર્જા સુરક્ષા અને સ્‍થાનિક ભાવો પર મોટી અસર પડી શકે છે ભારતના JNPT અને મુન્‍દ્રા બંદરો પર ભારે લોજિસ્‍ટિકલ જામ : શિપિંગ કંપનીઓએ બુકિંગ સ્‍થગિત કરી દીધું : જહાજોને કેપ ઓફ ગુડ હોપની આસપાસના લાંબા રૂટ પર વાળ્‍યા : બાસમતી ચોખા, દ્રાક્ષ, ડુંગળી, કેળા અને માંસ જેવા કળષિ ઉત્‍પાદનો વહન કરતા હજારો કન્‍ટેનર બંદરો અને પરિવહનમાં ફસાયા11:13 AM IST

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રાજ્યના ૭૩ આદિવાસી ગામોની ૫૩ હજાર ૫૦૦ એકરથી વધુ જમીનને લિફ્ટ ઈરીગેશન સુવિધાનો લાભ : સુરત જિલ્લાના ઉમરપાડા – નર્મદાના ડેડિયાપાડા તાલુકાના આદિજાતિ ખેડૂતોના ખેતરે પાણી પહોંચાડતી ઉકાઈ જળાશય આધારિત તાપી-કરજણ લિંક પાઈપલાઈન ઉદવહન સિંચાઈ યોજનાનું મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યુ : ઉમરપાડાના ૨૯ ગામોની ૧૯૧૫૦ એકર જમીનને સિંચાઈ સુવિધા આપવા ૨૧૦ કરોડ રૂપિયાના ખર્ચે થનારા યોજનાના એક્સટેન્સનનું ભૂમિપુજન સંપન્ન : વિકસિત ભારત @ 2047ના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પમાં વિકસિત ગુજરાતના નિર્માણથી લીડ લેવા આદિજાતિ વિસ્તારોને મુખ્યમંત્રીનુ પ્રેરક આહવાન3:39 PM IST

પોક્સોના ગુનાઓમાં આણંદ પોલીસની દાખલારૂપ કામગીરી: વધુ બે કેસના ગુનેગારોને આજીવન કેદની સજા* : ગુજરાત પોલીસની આ સજ્જતા અને સંવેદનશીલતા રાજ્યની દીકરીઓ અને તેમના પરિવારજનોમાં સુરક્ષાનો વિશ્વાસ વધુ મજબૂત કરે છે: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી : સગીરા પર દુષ્કર્મના ૭ કેસોમાં ૧૦૦ ટકા સજાનો દર, ૬ કેસોમાં ગુનેગારોને આજીવન કેદની ઐતિહાસિક સજા : તમામ ૭ કેસોમાં ગુનો નોંધાયાના મહત્તમ ૪૫ દિવસમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી: મહત્તમ કેસમાં માત્ર ૮ થી ૯ મહિનાના ટૂંકા ગાળામાં ચુકાદાઓ આવ્યા : આણંદ જિલ્લાના તપાસ અધિકારી તત્કાલિન સીપીઆઈ તથા તેમની ટીમ દ્વારા આ તમામ કેસની કરવામાં આવેલી બારીક પરિણામલક્ષી તપાસ બદલ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પાઠવ્યા અભિનંદન4:01 PM IST