<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th April 2024

કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ સોમા ગાંડા કોળી પટેલે કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધુ છે : પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શકિતસિંહ ગોહીલને પત્ર લખી અંગત કારણોસર રાજીનામુ આપી રહ્યાનું લખ્‍યુ છે

(5:38 PM IST)