ડિજિટલ શક્તિ અને ડિફેન્સના દમ પર ભારત-મલેશિયા બનશે ‘સુપર પાર્ટનર્સ’: આતંકવાદના જડબાતોડ જવાબ માટે પીએમ મોદીએ ફૂંક્યું મિત્રતાનું શંખનાદ : વૈશ્વિક અસ્થિરતા વચ્ચે સમુદ્રથી લઈને સેમિકન્ડક્ટર સુધી સહયોગ વધારવા પીએમ મોદી અને અનવર ઇબ્રાહિમ વચ્ચે મલેશિયામાં હાઈ-લેવલ બેઠક; 30 લાખ ભારતીયોના ‘જીવંત સેતુ’ અને આસિયાનના અધ્યક્ષપદ સાથે દ્વિપક્ષીય સંબંધોમાં સર્જાશે ઈતિહાસ10:45 AM IST
સિનેમા જગતનો ‘મેન્ટર’ કાયમ માટે શાંત: ‘મેરી કોમ’ના કોચ અને નેપાળી ફિલ્મોના ‘ગબ્બર’ ગણાતા સુનીલ થાપાનું કાર્ડિયાક અરેસ્ટથી નિધન : કાઠમંડુની હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા; પ્રિયંકા ચોપરાથી લઈને સિક્કિમના મુખ્યમંત્રી સુધીના દિગ્ગજોએ અર્પી શ્રદ્ધાંજલિ - 300થી વધુ ફિલ્મોમાં યાદગાર અભિનય કરી છોડી અમીટ છાપ10:37 AM IST
રેવામાં ઓડીની અડફેટે પિતા-પુત્ર સહિત 3ના કમકમાટી ભર્યા મોત: લગ્નની કંકોત્રી વહેંચવા નીકળેલા પરિવારની ખુશીઓ માતમી સન્નાટામાં ફેરવાઈ : ૨૪ ફેબ્રુઆરીએ ઘરે શરણાઈઓ વાગવાની હતી પણ તે પહેલા જ કાળનો પંજો ત્રાટક્યો; પૂરપાટ ઝડપે આવતી લક્ઝરી કારે બાઇકને મારી એવી ટક્કર કે વાહનનો કચ્ચરઘાણ વળી ગયો - રાયપુર કરચુલિયાન પોલીસે કાર ચાલકની કરી ધરપકડ10:52 AM IST
રાજકોટીયન્સ ની આતુરતાનો અંત : રાજકોટ શહેર ભાજપનું નવું માળખું જાહેર : શહેર ભાજપ પ્રમુખ તરીકે ડો. માધવ દવે રિપીટ : યુવા અને અનુભવી ચહેરાઓનો સમન્વય : નવા માળખામાં કુલ ૮ ઉપપ્રમુખો, ૩ મહામંત્રીઓ અને ૮ મંત્રીઓની નિમણૂક કરવામાં આવી : જુઓ સંપૂર્ણ સૂચિ : શહેરના હોદ્દેદારો અને વિવિધ મોરચાના પ્રમુખોની નિમણૂક : પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને મોવડી મંડળ સાથે પરામર્શ બાદ ઉપપ્રમુખ, મહામંત્રી અને મંત્રી સહિત સાતેય મોરચાના સક્ષમ આગેવાનોની વરણી કરી શહેરનું શક્તિશાળી માળખું જાહેર કરાયું10:18 PM IST
ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી૨૦ વર્લ્ડ કપ મુકાબલો થશે કે નહીં ? :ટૂંકસમયમાં લેવાશે નિર્ણય : ICC અને PCB વચ્ચે લાહોરમાં બેઠક : પાકિસ્તાન તેના બહિષ્કારના નિર્ણય પર યુ-ટર્ન લઈ શકે : પાકિસ્તાને મડાગાંઠ તોડવા માટે ત્રણ માંગણીઓ કરી: વડા પ્રધાન શાહબાઝ શરીફને ફરીથી મળ્યા બાદ નકવી અંતિમ નિર્ણય લેશે12:04 AM IST
જે બૂથ પર સપા જીત્યું છે તેને ટાર્ગેટ બનાવાય છે : અખિલેશ યાદવે SIR પર નિશાન સાધ્યું :કહ્યું- ચૂંટણી પંચ ભાજપનું સાથી બની ગયું : અખિલેશ યાદવે SIR વિવાદ પર ચૂંટણી પંચ અને ભાજપ પર ગંભીર આરોપો લગાવ્યા :ફોર્મ-7 ના દુરુપયોગથી ચૂંટણીમાં છેતરપિંડી : સપાના વડાએ માંગ કરી કે ફોર્મ-7 રદ કરાઈ અને ફક્ત ફોર્મ-6 લાગુ કરવામાં આવે.11:17 PM IST
યોગી સરકારે દલિતો, પછાત વર્ગો અને વંચિતોના અધિકારોની અવગણના કરી :ચંદ્રશેખર આઝાદે આકરા પ્રહારો કર્યા : આઝાદ સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ચંદ્રશેખર આઝાદે સંત કબીર નગરમાં "બંધારણીય અધિકારો બચાવો" મેગા રેલીને સંબોધતા યોગી સરકાર પર દલિતો, પછાત વર્ગો અને વંચિતોના અધિકારોની અવગણના કરવાનો આરોપ લગાવ્યો11:09 PM IST
પાકિસ્તાનમાં સોનું નહીં ‘ઝેર’ વેચાય છે! એક તોલાનો ભાવ ₹5 લાખને પાર : ધનિકોના પણ પસીના છૂટ્યા : કંગાળ પાકિસ્તાનમાં સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ: દીકરીના લગ્ન કરાવવા મધ્યમ વર્ગ માટે બન્યા લોઢાના ચણા : 24 કેરેટ સોનાનો ભાવ ₹5.15 લાખની ઐતિહાસિક સપાટીએ : ચાંદી પણ હવે ગરીબોની પહોંચથી દૂર, આર્થિક પતન અને નબળા રૂપિયાએ જનતાની કમર તોડી નાખી11:02 PM IST
જાપાનમાં ‘તાકાચી’ લહેર: ભાવનાત્મક દાવ ખેલ્યો અને વિપક્ષના સૂપડા સાફ કરી નાખ્યા! : વડા પ્રધાન સના તાકાચીનો ઐતિહાસિક વિજય: મતદાનના બે જ કલાકમાં LDP ગઠબંધને બહુમતીનો આંકડો વટાવ્યો : 465 માંથી 312 બેઠકો જીતીને રચ્યો ઈતિહાસ: PM મોદી અને ટ્રમ્પે પાઠવ્યા અભિનંદન: હવે ચીન સામે જાપાન લેશે આક્રમક વલણ11:01 PM IST
વૈષ્ણોદેવીના ભક્તો પર માની મહેર: હવે 10 લાખનો મફત વીમો અને કટરામાં બનશે અત્યાધુનિક ‘શક્તિ સંગ્રહાલય’! : લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાની અધ્યક્ષતામાં શ્રાઇન બોર્ડનો ઐતિહાસિક નિર્ણય: યાત્રાળુઓની સુરક્ષા કવચમાં મોટો ઉછાળો : સ્થાનિક યુવાનો માટે મફત NEET કોચિંગ અને બે વર્ષમાં તૈયાર થશે આંતરરાષ્ટ્રીય સ્તરનું આધ્યાત્મિક કેન્દ્ર : પ્રસાદની ખરીદીમાં સ્થાનિકોને અપાશે પ્રાથમિકતા11:00 PM IST
ભક્તિમાં ભંગ: રક્સૌલમાં અનિરુદ્ધાચાર્યની કથામાં ભારે ધાંધલધમાલ : પોલીસના લાઠીચાર્જથી માતા-બાળકો વિખૂટા પડ્યા! : એરપોર્ટ મેદાનમાં ભાગવત કથા દરમિયાન બેકાબૂ ભીડે લોખંડનો ગેટ ઉખેડી નાખ્યો: સુરક્ષાકર્મીઓએ લાકડીઓ વીંઝતા મચી ભાગદોડ : અનેક મહિલાઓ ઇજાગ્રસ્ત અને બાળકો ખોવાઈ જતાં રૂદનથી ગુંજી ઉઠ્યો પંડાલ11:06 PM IST
મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET UG 2026 માટે રજિસ્ટ્રેશનનો પ્રારંભ : ભવિષ્યના ડોક્ટરો માટે આજથી ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ : જાણો વિગતવાર : 3 મેના રોજ લેવાશે દેશની સૌથી મોટી સ્પર્ધાત્મક પરીક્ષા : આધાર આધારિત ઈ-કેવાયસી અને લાઈવ ફોટો કેપ્ચર સહિતના નવા ફેરફારો સાથે 13 ભાષાઓમાં યોજાશે પરીક્ષા : 8 માર્ચ સુધી અરજી કરી શકાશે3:34 PM IST
પાકિસ્તાનના કાળ સમાન ‘SCALP’ મિસાઇલોથી સજ્જ થશે ભારત: ₹3,200 કરોડનો મેગા સોદો તૈયાર! : ઓપરેશન સિંદૂરની સફળતા બાદ વાયુસેનાનો માસ્ટરસ્ટ્રોક: રાફેલના ભાથામાં જોડાશે વધુ વિનાશક ક્રુઝ મિસાઇલો : પાકિસ્તાની એરબેઝ અને આતંકી ઠેકાણાઓને પલકવારમાં રાખ કરી દેવાની ક્ષમતામાં અનેકગણો વધારો અને 114 નવા રાફેલ વિમાનોની ખરીદીનો માર્ગ મોકળો9:49 PM IST
ભારત બનશે દુનિયાનું 'ડેટા હબ': 2047 સુધી ટેક્સમાંથી મુક્તિની જાહેરાતથી ડેટા સેન્ટરોમાં તેજી! : કેન્દ્રીય બજેટ 2026-27 નો માસ્ટરસ્ટ્રોક: વિદેશી કમાણી પર 20 વર્ષનો 'ટેક્સ હોલિડે' જાહેર થતા અદાણી અને એરટેલ જેવી કંપનીઓને જખ્મી ફાયદો: વૈશ્વિક ગ્રાહકોને આકર્ષવા માટે સરકારે પાથર્યા લાલ જાજમ અને રોકાણનો નવો સૂર્યોદય9:48 PM IST
એપ્સટાઇનનું ‘રશિયન મિશન’: પુતિન સુધી પહોંચવા માટે બિલ ગેટ્સના નામનો ઉપયોગ અને જાસૂસીની આશંકા! : અમેરિકી ન્યાય વિભાગના દસ્તાવેજોમાં વિસ્ફોટક ખુલાસો: સેક્સ ટ્રાફિકિંગના આરોપી એપ્સટાઇને પુતિન સાથે 3 કલાકની ગુપ્ત મુલાકાત માટે નોર્વેજીયન નેતાઓનો લીધો હતો સહારો : રશિયન જાસૂસી સંસ્થાઓ સાથેના સંબંધોની શંકાને પગલે પોલેન્ડમાં તપાસ શરૂ9:47 PM IST
તેલંગાણામાં જ્યોતિબા ફૂલેની પ્રતિમામાં તોડફોડ મામલે મહારાષ્ટ્રના મંત્રી છગન ભુજબળે લખ્યો કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહને પત્ર : તેલંગાણામાં સમાજ સુધારક મહાત્મા જ્યોતિબા ફૂલેની પ્રતિમા તોડવામાં આવતા મહારાષ્ટ્રના મંત્રી છગન ભુજબળે આ ઘટનાની સખત નિંદા કરી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહને પત્ર લખ્યો 9:44 PM IST
ગાલવાન સંઘર્ષ પછી ચીને ગુપ્ત પરમાણુ પરીક્ષણ કર્યું: અમેરિકાના આરોપ પર ચીને કહ્યું- શસ્ત્ર સ્પર્ધામાં અમેરિકા સૌથી મોટો ગુનેગાર : નવી START સંધિમાં ચીનના કોઈપણ પરમાણુ શસ્ત્રોનો સમાવેશ થતો ન હતો.: ચીને વ્યૂહાત્મક સ્થિરતા અને શસ્ત્ર નિયંત્રણ માટેની અમેરિકાની લાંબા સમયથી ચાલતી માંગનો પુનરોચ્ચાર કર્યો.9:16 PM IST
‘ઓપરેશન સિંદૂર’ની તબાહી: પાકિસ્તાન ભોલારી એરબેઝના કાટમાળ નીચે પોતાનું ગૌરવ શોધી રહ્યું છે! : ભારતીય વાયુસેનાના 88 કલાકના પ્રચંડ પ્રહાર બાદ પાકિસ્તાની સેનાના ઘા હજુ પણ રૂઝાયા નથી: સેટેલાઇટ તસવીરોમાં ભોલારી એરબેઝનું સમારકામ પકડાયું: જાસૂસી વિમાન 'સાહબ 2000' ના વિનાશનું પાપ છુપાવવા ઇસ્લામાબાદની મથામણ6:56 PM IST
આસામમાં ‘પાકિસ્તાની કનેક્શન’નો વિસ્ફોટ: હિમંતાના સનસનીખેજ આરોપો અને ગૌરવ ગોગોઈનો પલટવાર! : SIT રિપોર્ટના 44 પાનામાં છુપાયેલું છે ‘ઇસ્લામાબાદ’નું રહસ્ય? મુખ્યમંત્રીએ સાંસદની પત્ની પર લગાવ્યા ગુપ્ત દસ્તાવેજો શેર કરવાના અને ISI ના સંપર્કમાં હોવાના ગંભીર આક્ષેપો: ગોગોઈએ હિમંતાની પ્રેસ કોન્ફરન્સને ગણાવી ‘C-ગ્રેડ સિનેમા’6:52 PM IST
રાજકોટના ચકચારી ૧૨૦ કિલો ચાંદીની ચોરીના ગુનાનો પર્દાફાશ : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ૪૦ કિલો ચાંદી સાથે તસ્કર ટોળકીને ઝડપી પાડી : મહેસાણામાં મુદ્દામાલ વેચવા જતી ગેંગના સદસ્યોને દબોચી લેવાયા : પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિક અને જોઈન્ટ પોલીસ કમિશનર શરદ સિંઘલના માર્ગદર્શન હેઠળ ડીસીપી અજિત રાજિયાણના નેતૃત્વમાં અમદાવાદ પોલીસને મળી મોટી સફળતા : મુખ્ય સૂત્રધારની ધરપકડ માટે સુરત અને વડોદરામાં અમદાવાદ પોલીસનું સઘન સર્ચ ઓપરેશન6:10 PM IST
દિલ્હીના રસ્તા પર 'મોતનો ખાડો': બાઇક સવાર યુવાન ૧૪ ફૂટ ઊંડા ખાડામાં છ કલાક સુધી તરફડતો રહ્યો અને કોન્ટ્રાક્ટર તેને મરવા માટે છોડીને ભાગી ગયો : જનકપુરીમાં સુરક્ષાના સાધનો વગર ખોદાયેલા કાળમુખા ખાડાએ ૨૫ વર્ષીય કમલનો ભોગ લીધો; અકસ્માત બાદ ઘટનાસ્થળે પહોંચેલા પેટા કોન્ટ્રાક્ટરે મદદ કરવાને બદલે પાપ છુપાવવા પલાયન થવાનું મુનાસિબ માન્યું - માનવતાને શરમાવતી ઘટનામાં પોલીસે આરોપી રાજેશ પ્રજાપતિની કરી ધરપકડ10:53 AM IST
બજેટ ૨૦૨૬માં આવકવેરા દરોની સ્પષ્ટતા : નવા અને જૂના રેજીમમાં કોણ શૂન્ય ટેક્સ ભરશે, કોને મળશે રાહત, માર્જિનલ રિલીફની વિગતો : નવા ટેક્સ રેજીમમાં ૧૨ લાખ સુધીની આવક પર શૂન્ય ટેક્સ : સ્ટાન્ડર્ડ ડિડક્શનથી ૧૨.૭૫ લાખ સુધી લાભ : માર્જિનલ રિલીફથી થોડી વધુ આવકવાળા પણ બચશે મોટા ટેક્સથી : જાણો વિગતવાર11:56 AM IST
મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર ટ્રાફિકનું તાંડવ: 32 કલાકના ટેન્કર હાઈડ્રામા બાદ ફરી હાઈવે ઠપ્પ, ચૂંટણી અને ભારે વાહનોના ધસારાએ મુસાફરોની રજા બગાડી : ખંડાલા ઘાટમાં વાહનોની 50 કિમી લાંબી કતારો; જિલ્લા પરિષદની ચૂંટણીને કારણે પ્રવાસીઓનો અભૂતપૂર્વ ઉછાળો અને અટવાયેલા કન્ટેનરોએ એક્સપ્રેસવેને બનાવ્યો પાર્કિંગ લોટ - પાંચ કલાકના વિલંબથી મુસાફરોમાં ભારે રોષ અને પોલીસની ટ્રાફિક બ્લોક દ્વારા સ્થિતિ કાબૂમાં લેવાની મથામણ10:56 AM IST
ભારત-પાકિસ્તાન મહામુકાબલા પર લાગેલી અટકળોનો અંત ઢુંકડો! : ૧૫ ફેબ્રુઆરીએ કોલંબોમાં બંને કટ્ટર હરીફો આમને-સામને ટકરાશે તે ૯૯% નિશ્ચિત! : પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના શરૂઆતના વિરોધ બાદ આખરે નમતું જોખ્યું : આઈસીસીની કડક ચેતવણી અને વૈશ્વિક દબાણ સામે પીસીબીએ મેચ રમવાની તૈયારી દર્શાવી : ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્તેજના5:08 PM IST
આકાશમાં સર્જાયું કુદરતનું અદભુત ‘રેડ કાર્નિવલ’: દેશભરમાં જોવા મળ્યો દુર્લભ બ્લડ મૂનનો નજારો અને ચંદ્રગ્રહણની અલૌકિક સુંદરતા : દિલ્હી સહિતના શહેરોમાં વાદળોની સંતાકૂકડી વચ્ચે પાંચ કલાકથી વધુ સમય સુધી જોવા મળી ખગોળીય ક્રાંતિ; નેહરુ પ્લેનેટેરિયમમાં યુવાનોએ શેરી નાટકો દ્વારા માણી અવકાશી ઘટના - ૨૦૨૮ સુધી હવે પૂર્ણ ચંદ્રગ્રહણ જોવા માટે ભારતવાસીઓએ કરવી પડશે લાંબી રાહ11:03 AM IST
ભારતીય સેનાનું આકાશ બનશે અભેદ્ય: રૂ. 725 કરોડના ખર્ચે ખરીદવામાં આવશે 32 અદ્યતન રડાર, સેકન્ડોમાં દુશ્મન ડ્રોન અને વિમાનોનો શિકાર કરશે : સંરક્ષણ મંત્રાલયે ‘મેક ઇન ઇન્ડિયા’ હેઠળ સુધારેલા લો-લેવલ લાઇટવેઇટ રડાર માટે જારી કરી દરખાસ્ત; પર્વતોથી લઈને રણ સુધી એકસાથે સેંકડો લક્ષ્યોને ટ્રેક કરવાની ક્ષમતા ધરાવતી સિસ્ટમથી સરહદોની સુરક્ષા થશે લોખંડી11:14 AM IST
બાંગ્લાદેશમાં સળગતું રાજકારણ: શેખ હસીનાના વિશ્વાસુ હિન્દુ નેતા રમેશ ચંદ્ર સેનનું જેલમાં શંકાસ્પદ મોત! : જેલના સળિયા પાછળ કરુણ અંત: આવામી લીગના કદાવર નેતા અને પૂર્વ મંત્રી રમેશ ચંદ્ર સેનનું જેલ કસ્ટડીમાં નિધન,ચૂંટણી પહેલા અરાજકતા: 12 ફેબ્રુઆરીએ મતદાન છે, તે પહેલા હિન્દુ નેતાના મોતે અલ્પસંખ્યકોમાં ફેલાવ્યો ભય, રાજકીય ગરમાવો: શેખ હસીનાની સરકાર પડ્યા બાદ જેલમાં બંધ નેતાઓની સુરક્ષા પર ઉઠ્યા ગંભીર સવાલો3:05 PM IST
પપ્પુ યાદવની મધ્યરાત્રિએ ધરપકડ, તબિયત લથડતા સ્ટ્રેચર પર હોસ્પિટલ ખસેડાયા! : હાઈ-વોલ્ટેજ ડ્રામા: 50 પોલીસ જવાનોના કાફલાએ રાત્રે 12:15 વાગ્યે સાંસદના નિવાસસ્થાનેથી કરી ધરપકડ, તબિયત નાજુક: ધરપકડ બાદ પપ્પુ યાદવ બેભાન જેવી અવસ્થામાં જોવા મળ્યા, PMCHમાં દાખલ: જૂનો કેસ: 1995ના છેતરપિંડી અને મકાન પચાવી પાડવાના કેસમાં કોર્ટે જારી કર્યું હતું વોરંટ3:04 PM IST
ભારત-અમેરિકા વેપાર કરારના વિરોધમાં ખેડૂતોનું રણશિંગું: "પીયૂષ ગોયલ રાજીનામું આપે"ના નારા સાથે દેશવ્યાપી આંદોલનની એંધાણી : ખેતી અને ડેરી ક્ષેત્રને અમેરિકન કંપનીઓના હવાલે કરવાના આરોપ સાથે સંયુક્ત કિસાન મોરચાએ આપી સરકારને સીધી ચેતવણી; 12 ફેબ્રુઆરીએ દેશભરમાં વિરોધ પ્રદર્શનો અને પૂતળા દહનનો કાર્યક્રમ1:58 PM IST
ન્યુઝીલેન્ડની ધરતી પર ભારતીય સંસ્કૃતિનો વિજયધ્વજ : પીએમ ક્રિસ્ટોફર લક્સન અને પ્રબોધ સ્વામીજીના હસ્તે ‘હરિ સુમિરન’ સેન્ટરનું લોકાર્પણ : ઓકલેન્ડમાં ૧૮૦૦થી વધુ વૈશ્વિક ભક્તોની હાજરીમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન : વડાપ્રધાને ભારતીય સમુદાયની શિસ્ત અને સેવાકાર્યોને બિરદાવ્યા : ભારત સાથેના મુક્ત વેપાર કરારની પ્રગતિની પણ લીધી નોંધ2:13 PM IST
વિશ્વ યુદ્ધના એંધાણ? પ્રતિબંધો સામે ઈરાને આપી અમેરિકાને સીધી ધમકી; ટ્રમ્પ-નેતન્યાહૂ વચ્ચે વોશિંગ્ટનમાં ઈમરજન્સી બેઠક! : ઈરાનનું આક્રમક વલણ: "જો હુમલો થયો, તો મધ્ય પૂર્વના તમામ અમેરિકી સૈન્ય મથકોને સ્મશાન બનાવી દઈશું!" – ઈરાન વિદેશ મંત્રીની ખુલ્લી ચેતવણી.: ટ્રમ્પની 'મેક્સિમમ પ્રેશર' નીતિ: એક તરફ પરમાણુ મંત્રણા અને બીજી તરફ આકરા તેલ પ્રતિબંધો; શું અમેરિકા ઈરાનને ઘૂંટણિયે લાવશે?: નેતન્યાહૂની એન્ટ્રી: ઈરાન મુદ્દે ઈઝરાયેલના કડક તેવર, બુધવારે ટ્રમ્પ સાથેની બેઠક મધ્ય પૂર્વનું ભવિષ્ય નક્કી કરશે.1:18 PM IST
પશ્ચિમ રેલવેનો મોટો નિર્ણય: હોળી અને વેકેશન માટે ભાવનગર, કચ્છ અને વેરાવળની 10 સ્પેશિયલ ટ્રેનો હવે માર્ચ 2026 સુધી દોડશે! : વતન જવાની રાહ થઈ આસાન: હવે ટ્રેનમાં કન્ફર્મ ટિકિટ મળવાની શક્યતા વધી, રેલવેએ હોળી-વેકેશન પૂર્વે આપ્યા સારા સમાચાર : મુસાફરોનો ધસારો જોતા નિર્ણય: મુંબઈથી ગુજરાત આવતા મુસાફરો માટે પશ્ચિમ રેલવેએ 10 જોડી ટ્રેનોના ફેરા લંબાવ્યા.1:17 PM IST
કાદવમાં હાથ નાખતા જ ચમક્યું નસીબ: સ્વિટ્ઝર્લૅન્ડના બે મિત્રોને સ્વેમ્પમાંથી મળ્યા હજારો વર્ષ જૂના સોનાના સિક્કા : બેરેનફેલ્સના પવિત્ર સ્વેમ્પમાંથી અત્યંત દુર્લભ સેલ્ટિક ગોલ્ડ કોઈન્સ મળી આવતા ખજાનાની શોધમાં નવો વળાંક; સામાજિક દરજ્જો અને દેવતાઓને અર્પણ કરવા માટે વપરાતા આ સિક્કાઓએ પુરાતત્વવિદોને ચોંકાવ્યા - માત્ર ૨૦ સિક્કાઓ ધરાવતા જૂથમાં વધુ બે સિક્કાઓનો ઉમેરો1:09 PM IST
મિલાન વિન્ટર ઓલિમ્પિક્સમાં બગડી રમત: ઉદ્ઘાટન બાદ જ ઇટાલીમાં હિંસક વિરોધ પ્રદર્શનો અને રેલ્વેમાં તોડફોડ : મોંઘવારી અને પર્યાવરણના નામે હજારો લોકો રસ્તા પર ઉતર્યા, પોલીસ અને વિરોધીઓ વચ્ચે આમને-સામનેની જંગ; મેલોની સરકારની નીતિઓ સામે રોષ - શાંતિપૂર્ણ કૂચ હિંસામાં ફેરવાતા ટીયર ગેસ અને વોટર કેનનનો પ્રહાર, જ્યારે રેલ્વે નેટવર્ક પરના હુમલાએ તંત્રની ઊંઘ ઉડાડી1:09 PM IST
રશિયા-યુક્રેન યુદ્ધમાં શાંતિની આશા: જૂન સુધીમાં યુદ્ધવિરામ માટે અમેરિકાની ડેડલાઇન, ઝેલેન્સકીનો સનસનાટીભર્યો ખુલાસો : ટ્રમ્પ વહીવટીતંત્ર શાંતિ પ્રક્રિયાને ઝડપી બનાવવા મિયામીમાં યોજશે નિર્ણાયક બેઠક; જો સમયસર કરાર નહીં થાય તો અમેરિકા બંને દેશો પર દબાણ વધારશે - જમીન વિભાજન અને ઊર્જા સંકટ વચ્ચે પાવલોહરાડમાં ડ્રોન હુમલામાં ૧૫ લોકોના મોતથી ફરી તંગદિલી1:03 PM IST
બિહારના રાજકારણમાં ગરમાવો: પપ્પુ યાદવની ધરપકડ મુદ્દે વિપક્ષ એકજૂથ, રાહુલ-પ્રિયંકા બાદ હવે તેજસ્વી યાદવ મેદાનમાં : NEET વિદ્યાર્થીનીના રહસ્યમય મોતનો મુદ્દો ઉઠાવતા સાંસદ પપ્પુ યાદવને ૩૧ વર્ષ જૂના કેસમાં જેલમાં ધકેલાયા; વિપક્ષે તેને 'રાજકીય બદલો' ગણાવ્યો - માતા શાંતિ પ્રિયા દેવીની સરકારને ખુલ્લી ચેતવણી અને દીકરીના ન્યાય માટે લડતા અવાજને દબાવવાના પ્રયાસ સામે બિહારમાં ભારે આક્રોશ1:00 PM IST
મલેશિયામાં પીએમ મોદીનું શાહી સ્વાગત: શું છે ત્રણ લીલા ગુંબજવાળી એ ભવ્ય ઇમારતનું રહસ્ય અને ભારત સાથેનો નાતો? : પુત્રજયાના 'પરદાના પુત્ર' સંકુલમાં ગુંજ્યું ભારતનું રાષ્ટ્રગીત; મુઘલ સ્થાપત્ય અને ઇન્ડો-ઇસ્લામિક શૈલીના સંગમ સમાન આ ઇમારત બની આકર્ષણનું કેન્દ્ર - તાજમહેલ જેવી કમાનો અને સૂફી કલાના પ્રતીકો સાથે ભારત-મલેશિયાના અતૂટ સંબંધોની નવી ગાથા1:00 PM IST
ક્રિકેટના મેદાનમાં 'ફોર્સ મેજ્યુર'નો ખેલ: ભારત સામેની મેચ ટાળવા પાકિસ્તાને શોધ્યો કાનૂની દાવપેચ, શું ICC લાલ આંખ કરશે? : ૧૫ ફેબ્રુઆરીની મહાજંગ પહેલા PCBનો માસ્ટરપ્લાન; 'સરકારી આદેશ'ને ઢાલ બનાવી દંડ અને પોઈન્ટ્સના નુકસાનથી બચવા કાનૂની કલમનો આશરો - ICCએ પાકિસ્તાનને પકડ્યું ઉંધા પગે: "જો બીજી ટુર્નામેન્ટમાં ભારત સામે રમી શકતા હોવ, તો અહીં કેમ નહીં?"12:59 PM IST
લખીમપુર ખેરીમાં કાળમુખા ધુમ્મસનો કહેર: મુસાફરો ભરેલો ટેમ્પો પલટી જતાં ૩ માસૂમ બાળકો સહિત ૪ ના કરુણ મોત : ધાર્મિક કાર્યક્રમ માણી પરત ફરી રહેલા પરિવારને નડ્યો અકસ્માત; બસંતપુર કલ્વર્ટ પાસે કાબુ ગુમાવતા ટેમ્પો ખીણમાં ખાબક્યો - ચાલકનું હોસ્પિટલમાં દમ તોડ્યો અને ૫ ગંભીર ઈજાગ્રસ્તો જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે12:55 PM IST
સોના-ચાંદીના ભાવમાં ભડકો: આંતરરાષ્ટ્રીય બજારની અસરથી 24 કેરેટ સોનું રૂ.1.56 લાખને પાર, ચાંદી પણ ઐતિહાસિક સપાટીએ : વૈશ્વિક બજારમાં ડોલરના નબળા પડવા અને વધતી માંગને કારણે કિંમતી ધાતુઓના ભાવ આસમાને પહોંચ્યા; દિલ્હીથી લઈને અમદાવાદ સુધી રોકાણકારોમાં ભારે ઉત્તેજના - જાન્યુઆરીમાં રેકોર્ડ તોડ્યા બાદ ફેબ્રુઆરીમાં પણ સોનાની તેજી યથાવત અને ચાંદી પ્રતિ કિલો રૂ.2.85 લાખ પર સ્થિર12:52 PM IST
ભારત-પાક મહામુકાબલા પર સંકટના વાદળો: 'ભારતીય મીડિયા અફવા ફેલાવે છે' તેમ કહી PCBએ ICC સાથે વાત કરવાનો ઇનકાર કર્યો : T20 વર્લ્ડ કપમાં ભારત સામે રમવા પર પાકિસ્તાન સરકારનો પ્રતિબંધ યથાવત; ૧૫ ફેબ્રુઆરીની મેચના બહિષ્કારના નિર્ણય પર પીસીબી અડગ - પોઈન્ટ્સ ગુમાવવાના ડરથી પાકિસ્તાને નમતું જોખ્યું હોવાના અહેવાલોને પ્રવક્તા આમિર મીરે ફગાવ્યા અને કોલંબોના મેદાન પર હાઈ-વોલ્ટેજ ડ્રામા સર્જાયો12:45 PM IST
ગાઝિયાબાદની ત્રણ બહેનોના આપઘાત કેસમાં ચોંકાવનારો વળાંક: પિતાએ બે નહીં પણ ત્રણ લગ્ન કર્યા હોવાનો પોલીસ તપાસમાં પર્દાફાશ : ચેતન કુમારે ૧૬ વર્ષમાં ત્રણ પત્નીઓ સાથે રચ્યા હતા લગ્ન અને પોલીસને કરી ગેરમાર્ગે; કોરિયન સંસ્કૃતિનું વળગણ અને મોબાઈલ છીનવાતા ત્રણેય દીકરીઓએ મોતને વહાલું કર્યું - ત્રીજી પત્ની ટીના બાળકોને ભણાવવા માંગતી હતી, જ્યારે સગી બહેનો એવી સુજાતા-હિના શોકમાં ડૂબી12:44 PM IST
બિગ બીના દિલમાં દબાયેલું વર્ષો જૂનું દર્દ છલકાયું: જ્યારે વિદેશીઓએ અમિતાભને "ત્રીજા દરજ્જાના અભિનેતા" કહી અપમાનિત કર્યા હતા : ભારતની અંડર-19 ટીમની વર્લ્ડ કપ જીત બાદ અમિતાભ બચ્ચને વિદેશીઓની સંકુચિત વિચારધારા પર કર્યો વળતો પ્રહાર; ભૂતકાળમાં એરપોર્ટ પર થયેલા કડવા અનુભવને બ્લોગ દ્વારા શેર કરી દુનિયાને બતાવ્યો ભારતનો અસલી પાવર - "અમે નંબર 1 છીએ, હવે કોઈ અમને ત્રીજા દરજ્જાના કહી શકશે નહીં"12:43 PM IST
બેંકિંગ કામકાજ પતાવતા પહેલા ચેતી જજો: આગામી વીકએન્ડમાં સતત બે દિવસ બેંકોમાં તાળાં લટકશે, RBIએ જાહેર કર્યું લિસ્ટ : ૧૪ ફેબ્રુઆરીએ બીજો શનિવાર અને ૧૫મીએ રવિવાર હોવાથી દેશભરમાં બેંકો બંધ રહેશે; મહાશિવરાત્રી પણ રવિવારે આવતી હોવાથી રજાઓનો સંયોગ - ફેબ્રુઆરી ૨૦૨૬માં કુલ નવ દિવસના રજાના માહોલ વચ્ચે ગ્રાહકોએ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન અને એટીએમ પર રાખવો પડશે આધાર12:43 PM IST
ભારત-મલેશિયા સંબંધોમાં ઐતિહાસિક વળાંક: પીએમ મોદીની મુલાકાતમાં સંરક્ષણ અને સેમિકન્ડક્ટર સહિત 6 મોટા કરારો પર મહોર : તમિલ સંસ્કૃતિ અને ભાષાને ભારત-મલેશિયા વચ્ચેના મજબૂત સેતુ ગણાવતા વડાપ્રધાન; એશિયન રાજકારણમાં નવા સમીકરણો રચાશે - વેપાર, સુરક્ષા અને ટેકનોલોજી ક્ષેત્રે 'વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી' દ્વારા દ્વિપક્ષીય સંબંધોમાં નવા પ્રાણ ફૂંકાયા12:51 PM IST
મણિપુરમાં સુરક્ષા દળોનો સપાટો: ખંડણી અને આતંક ફેલાવતા 4 આતંકવાદીઓ જેલના સળિયા પાછળ, વિસ્ફોટકોનો જથ્થો જપ્ત : ઇમ્ફાલ પૂર્વ-પશ્ચિમ સહિત વિવિધ જિલ્લાઓમાં પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધરી આતંકી સંગઠનોના નેટવર્કને તોડ્યું; ભારત-મ્યાનમાર સરહદેથી મોર્ટાર અને IED મળી આવતા સનસનાટી - ખંડણીખોરો વિરુદ્ધ પોલીસની કડક કાર્યવાહી12:25 PM IST
ડૉ. દીપા મલિકની અદભુત સંઘર્ષગાથા: પૅરાલિસિસને હરાવી 50 વર્ષની ઉંમરે પૅરાલિમ્પિકમાં રચ્યો ઈતિહાસ : વીલચેર પર બેસીને ભારતની શાન વધારનાર પ્રથમ મહિલા પૅરાલિમ્પિક મેડલ વિજેતા; વ્હીલચેરને લાચારી નહીં પણ પોતાની શક્તિ બનાવી - ઉંમરના બંધનો તોડીને કરોડો ભારતીય મહિલાઓ માટે પ્રેરણાનું જીવંત ઉદાહરણ બનતી 'આયર્ન લેડી'12:24 PM IST
ફરિસ્તો બનીને આવી કંચનબાઈ: આંગણવાડીના ૨૫ બાળકોને મધમાખીઓના કાતિલ હુમલામાંથી બચાવવા પોતાનું બલિદાન આપ્યું : મધ્ય પ્રદેશના નીમચમાં આંગણવાડી સહાયિકાનું અદભુત સાહસ; બાળકોને બચાવવા મધમાખીઓના ઝુંડ સામે રક્ષક બનીને ઉભા રહ્યા - સેંકડો ડંખ ખાધા છતાં હિંમત ન હારી, ૨૫ માસૂમોના જીવ બચાવી પોતે દુનિયાને અલવિદા કહી12:15 PM IST
RSS વડા મોહન ભાગવતની સ્પષ્ટવાણી: "બ્રાહ્મણ હોવું એ કોઈ લાયકાત નથી, કોઈ પણ જાતિની વ્યક્તિ સંઘ પ્રમુખ બની શકે છે" : મુંબઈ વ્યાખ્યાન શ્રેણીમાં જાતિવાદ અને ભાષા વિવાદ પર મોહન ભાગવતનું મોટું નિવેદન; સંઘની 100 વર્ષની યાત્રામાં સર્વસમાવેશકતા પર ભાર - અનન્યા પાંડે અને કરણ જોહર જેવી હસ્તીઓની હાજરીમાં સામાજિક સમરસતાનો આપ્યો સંદેશ12:15 PM IST
લાલ ગ્રહ પર માનવ વસાહતનું કાઉન્ટડાઉન: એલોન મસ્ક 2050 સુધીમાં મંગળ પર 10 લાખ લોકોનું શહેર વસાવવા સજ્જ : પૃથ્વી બહાર જીવન શોધવાની જંગમાં રોબોટ્સ બનશે ‘એડવાન્સ આર્મી’; સ્પેસએક્સના સ્ટારશિપ રોકેટ દ્વારા 2026માં શરૂ થશે મહાભિયાન - હાડ થીજવતી ઠંડી અને ઝેરી હવા વચ્ચે મંગળને બીજું ઘર બનાવવા ભારત સહિત વિશ્વભરના વિજ્ઞાનીઓનું મિશન ‘રેડ પ્લેનેટ’12:06 PM IST
રશિયામાં ભારતીય વિદ્યાર્થીઓ પર લોહીયાળ હુમલો: પીએમ મોદીને પત્ર લખી મેડિકલ એસોસિએશને કરી રક્ષણની પોકાર : ઉફાની બશ્કિર સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીમાં ચાર છાત્રોને છરીના ઘા ઝીંકાયા બાદ AIMSA એ વ્યક્ત કરી ચિંતા; વિદેશમાં ભણતા હજારો વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ ફેલાતા તાત્કાલિક રાજદ્વારી હસ્તક્ષેપ અને ઇમરજન્સી હેલ્પલાઇન શરૂ કરવાની ઉગ્ર માંગ11:27 AM IST
ઉન્નાવ કાંડ: જેલમાં બંધ પૂર્વ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરે જામીન માટે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા, કાલે થશે મહત્વની સુનાવણી : પીડિતાના પિતાના કસ્ટોડિયલ ડેથ કેસમાં ૧૦ વર્ષની સજા ભોગવી રહેલા સેંગરે દિલ્હી હાઈકોર્ટના ચુકાદાને પડકાર્યો; ખોટી રીતે ફસાવ્યા હોવાની દલીલ સાથે મુક્તિની માંગ - દેશભરમાં ચર્ચાયેલા અત્યંત સંવેદનશીલ કેસમાં સર્વોચ્ચ અદાલતના વલણ પર સૌની મીટ12:02 PM IST
કાનપુરમાં પોલીસને જોઈને ગભરાયેલા યુવકે રૂમમાં પુરાઈને જીવતું સળગાવ્યું: પડોશીઓના ત્રાસ અને દબાણથી કંટાળી ભયાનક પગલું ભર્યું : પથ્થરમારાની ખોટી ફરિયાદ બાદ તપાસ કરવા આવેલી પોલીસ સામે જ અનુરાગે કેરોસીન છાંટી આત્મહત્યાનો પ્રયાસ કર્યો; ૨૫ ટકા દાઝેલી હાલતમાં હોસ્પિટલ ખસેડાયો - જૂની અદાવતમાં સમાધાન માટે આરોપીઓ દ્વારા અપાતી ધમકીઓથી પીડિત પરિવાર સતત તણાવમાં હતો12:00 PM IST
કુઆલાલંપુરમાં પીએમ મોદીનું શાહી સ્વાગત: મલેશિયાના વડાપ્રધાન પોતે એરપોર્ટ પર લેવા પહોંચ્યા, પરદાના પુત્રા ખાતે ગાર્ડ ઓફ ઓનરથી નવાજાયા : ભારત-મલેશિયાના સંબંધોમાં નવા સુવર્ણ યુગનો પ્રારંભ; પીએમ મોદી અને અનવર ઇબ્રાહિમે એક જ કારમાં સવાર થઈ મિત્રતાનો આપ્યો મજબૂત સંદેશ - રવિવારે વ્યૂહાત્મક ભાગીદારી અને સંરક્ષણ સહિતના અનેક મહત્વના કરારો પર થશે મહોર11:29 AM IST
બોલિવૂડના એ સિતારાઓ જેમના હૈયાના ટુકડા છીનવાઈ ગયા: સંતાનોના અકાળ અવસાનની પીડા આજે પણ હૃદયને કોરી ખાય છે : ગ્લેમરની દુનિયા પાછળ છુપાયેલું અસહ્ય દર્દ; ગોવિંદાથી લઈને પ્રકાશ રાજ સુધીના દિગ્ગજોએ પોતાની નજર સામે વ્હાલસોયા બાળકોને ગુમાવ્યા - આજીવન ન પુરાય તેવી ખોટ અને કમનસીબ ઘટનાઓની હૃદયદ્રાવક ગાથા11:58 AM IST
રીલ બનાવવાનું ઘેલું જીવલેણ સાબિત થયું: ઇન્સ્ટાગ્રામ પર ફાંસીનું નાટક કરતી ૨૭ વર્ષની પરિણીતાનું કરુણ મોત : બાંદામાં સોશિયલ મીડિયા પર વાયરલ થવાની લાલચમાં મોહિનીએ જીવ ગુમાવ્યો; સ્ટૂલ પરથી પગ લપસતા અભિનય હકીકતમાં ફેરવાઈ ગયો - હુક પર દોરડું બાંધી વીડિયો શૂટ કરતી વખતે સર્જાયેલી નાનકડી ભૂલે હસતા-રમતા પરિવારને વિખેરી નાખ્યો11:48 AM IST
કાલા ઘોડા ફેસ્ટિવલનો ભવ્ય ક્લાઈમેક્સ: એશિયાટિક લાયબ્રેરીના પગથિયે ફરહાન અખ્તર મચાવશે ધૂમ, બુકર વિજેતા બાનુ મુશ્તાક સાહિત્યિક રંગ જમાવશે : ૨૬મી સીઝનના અંતિમ દિવસે કલા અને સંગીતનો અનોખો સંગમ; ફરહાન તેના નવા અંગ્રેજી ગીતોનું કરશે અનાવરણ, ડેવિડ સાસન લાયબ્રેરીમાં નારીવાદ પર થશે ગંભીર મંથન અને મોનાલી ઠાકુરના સૂરોથી ગુંજી ઉઠશે માયાનગરી મુંબઈ11:32 AM IST
ભારતીય આકાશમાં ‘મેક ઇન ઇન્ડિયા’નો નવો શંખનાદ: દેશનું પ્રથમ પાંચમી પેઢીનું સ્ટીલ્થ ફાઇટર જેટ હવે ખાનગી કંપનીઓ બનાવશે : HAL ના બદલે ટાટા, L&T અને ભારત ફોર્જ જેવા દિગ્ગજો પર સરકારનો મોટો દાવ; એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ (AMCA) ના ઉત્પાદન માટે પ્રાઈવેટ સેક્ટરને જવાબદારી સોંપવાની તૈયારી - અબજો રૂપિયાના પ્રોજેક્ટ સાથે ડિફેન્સ માર્કેટમાં નવા યુગનો પ્રારંભ અને HAL ના શેરમાં મોટું ગાબડું11:39 AM IST
જુઓ મહત્વના સમાચારો ઉડતી નજરે...10:47 AM IST
ભારતમાં ખોરાક મારફત ફેલાઈ રહ્યા છે પ્રતિરોધક બેક્ટેરિયા : સરકારે 37 એન્ટિમાઇક્રોબાયલ દવાઓ પર પ્રતિબંધ મૂક્યો : કૃષિ, પશુપાલન અને મત્સ્યઉદ્યોગમાં એન્ટિબાયોટિક્સનો વધુ પડતો ઉપયોગ પ્રતિરોધક બેક્ટેરિયાને ખોરાક દ્વારા મનુષ્યો સુધી પહોંચવા દે છે. આનાથી સામાન્ય ચેપની સારવાર કરવી મુશ્કેલ બની:ભારતમાં AMR ની સ્થિતિ ચિંતાજનક: ભવિષ્યમાં લાખો મૃત્યુ તરફ દોરી શકે.10:59 PM IST
રાજસ્થાનના કોટામાં મોટી દુર્ઘટના : રેસ્ટોરન્ટની 3 માળ ની બિલ્ડિંગ ધરાશાયી થતા ૨૦ જેટલા લોકો દબાયા હોવાની આશંકા : જવાહર નગર વિસ્તારમાં આવેલી ઈમારત પત્તાના મહેલની જેમ તૂટી પડી : કાટમાળ નીચેથી બે વિદ્યાર્થીઓને ગંભીર હાલતમાં બહાર કઢાયા : NDRF અને ફાયર વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ10:51 PM IST
અકિલા સોશ્યિલ મીડિયાસુરતના પાલ વિસ્તારની હોટેલમાં પોલીસનો દરોડો :સેક્સ રેકેટનો પર્દાફાશ :આરોપીને ઝડપીને એક યુવતીને મુક્ત કરાવી : પોલીસે બેલીઝીમો હોટલમાં એક યુવતીની સાથે ડમી ગ્રાહક મોકલી સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો :હોટેલમાં ગ્રાહકોને વોટ્સએપ પર કોલગર્લના ફોટો મોકલવામાં આવતા હતાં. આ ઉપરાંત લોકેશન પણ મોકલવામાં આવતું8:38 PM IST
ઘૂસખોર પંડિત' ફિલ્મ અને UGCના નિયમો સામે ગુજરાત બ્રહ્મસમાજનો આરપારની લડતનો નિર્ધાર : ગાંધીનગરમાં ગુજરાત બ્રહ્મસમાજની અશ્વિન ત્રિવેદીની અધ્યક્ષતામાં મહત્વની બેઠક યોજાઈ :મુખ્ય કન્વીનર યજ્ઞેશ દવે પણ ઉપસ્થિત રહ્યા: વિવિધ મુદ્દાઓ પર ચર્ચા: 'ઘૂસખોર પંડત' ફિલ્મ સામે પણ તીવ્ર વિરોધનો નિર્ણય લેવાયો6:06 PM IST
સુરતના સારોલીમાં ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગનો તાંડવ: ૨૫ ફાયર ફાઈટરની ટીમોએ ‘બ્રિગેડ કોલ’ વચ્ચે મહામુસીબતે કાપડના જથ્થાને ખાખ થતો બચાવ્યો : વહેલી સવારે બીજા માળે શોર્ટ સર્કિટથી ભભૂકેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું; રવિવારની રજા હોવાથી મોટી જાનહાનિ ટળી પણ કરોડોના માલ-સામાનના નુકસાનની ભીતિ11:07 AM IST
મહુડી તીર્થમાં ભક્તિના ઓથલે ‘સોનાની લંકા’: 130 કિલો સુવર્ણની ઉચાપતના આક્ષેપથી જૈન સમાજમાં ખળભળાટ : ટ્રસ્ટીઓ પર કરોડોના નાણાકીય કૌભાંડ અને બેનામી મિલકતો વસાવવાના ગંભીર આરોપો; પતરાના ટેસ્ટિંગમાં 64 કિલો સોનું ગાયબ હોવાનો દાવો અને પબ્લિક ટ્રસ્ટ રજીસ્ટરમાં બોગસ એન્ટ્રીઓ મામલે ગાંધીનગરમાં ધડાકો10:38 AM IST
સ્માર્ટફોનની બેટરી મોઢામાં જ ફાટી અને યુવક લોહીલુહાણ થયો: સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોએ સૌના હૃદય ધબકાવી દીધા : મોબાઈલ રીપેરિંગ સેન્ટર પર બેટરી ચેક કરવા માટે દાંત વડે દબાવતા જ સર્જાયો ભયાનક વિસ્ફોટ; લિથિયમ-આયન બેટરીમાં થર્મલ રનઅવે પ્રક્રિયાને કારણે જ્વાળાઓ ઉઠી - ગંભીર રીતે ઘાયલ યુવકને હોસ્પિટલ ખસેડાયો અને બેદરકારી સામે લાલબત્તી સમાન કિસ્સો12:07 PM IST
“કોઈ તમને ધોકા મારે તો પરષોત્તમ સોલંકી છે" : પરષોત્તમ સોલંકીએ દબંગ અંદાજમાં નામ લીધા વિના કહ્યું - જેને જે સમજવું હોય તે સમજે.” : તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “કોઈનાથી અકળાવું નહીં. બધા પાછળ વાતો કરે અને હું પહેલા કામ કરું છું.” તેમણે કહ્યુ સમાજના લોકોને દબાવવાનો પ્રયાસ થાય તો દબાવવું નહીં, કારણ કે “પરષોત્તમ સોલંકી બેઠા છે”6:31 PM IST
વડોદરામાં MGVCLનો મેગા વીજ-દરોડો: પાણીગેટ અને માંડવીના ગલી-કૂંચીઓમાં ૨૪ ટીમો ત્રાટકી, રૂ.૨૫.૩૭ લાખની વીજ ચોરી પકડાઈ : પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ૮૭૨ ઘરોમાં વ્યાપક સર્ચ ઓપરેશન; લંગરિયા નાખી સીધી ચોરી કરતા ૨૫ અને ગેરરીતિ કરતા ૬ કિસ્સાઓ ઝડપાયા - શંકાસ્પદ ૧૦ મીટરો લેબોરેટરીમાં મોકલાયા, વીજ માફિયાઓમાં ભારે ફફડાટ11:43 AM IST
કાલાવડ રોડ પર આવેલી 'સરાઝા હોટલ'માં દારૂની હાઈપ્રોફાઈલ મહેફિલ પર એલસીબી ઝોન-૨નો દરોડો: ૪૦ સામે નામજોગ ગુનો દાખલ : જુઓ વિડીયો : બર્થડે પાર્ટીની આડમાં મહેફિલ: ૫ હુક્કા અને વિદેશી દારૂનો જથ્થો જપ્ત, ૩૩ મહિલાઓ-યુવતીઓને મેડિકલ ચેકઅપ માટે મોકલાઈ: દારૂ, કોલડ્રિન્ક પીરસનારા 3 પણ પીધેલા હતાં: તાલુકા પોલીસમાં ગુનો દાખલ : .ડીસીપી રાકેશ દેસાઈ, એસીપી બી.જે. ચૌધરીની રાહબરીમાં પીએસઆઇ એસ.વી. ચુડાસમા, એએસઆઈ જે.વી. ગોહિલ, આર.એન. મિયાત્રા, હરપાલસિંહ જે. જાડેજા, હેડકોન્સ. શક્તિસિંહ ગોહિલ, સહદેવસિંહ જાડેજા,સત્યજીતસિંહ જાડેજા ,હેમેન્દ્રભાઈ વાધિયા, અને કોન્સ. કુલદીપસિંહ રાણા, મૈસુરભાઈ કુંભારવાડિયા તથા શિવભદ્રસિંહ ગોહિલ સહિતના પોલીસ સ્ટાફની કામગીરી3:36 PM IST
કચ્છ જિલ્લા ભાજપનું નવું સંગઠન માળખું જાહેર : દેવજીભાઈ વરચંદ દ્વારા હોદ્દેદારો અને વિવિધ મોરચાના પ્રમુખોની નિમણૂંક : જુઓ સંપૂર્ણ સૂચિ : પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની સંમતિથી ઉપપ્રમુખ, મહામંત્રી અને વિવિધ સેલના હોદ્દેદારોની વરણી; યુવા, મહિલા અને કિસાન મોરચા સહિતની પાંખમાં નવા ચહેરાઓને સ્થાન9:53 PM IST
ભાવનગર શહેર ભાજપનું નવું સંગઠન માળખું જાહેર : કુણાલ શાહ દ્વારા હોદ્દેદારો અને વિવિધ મોરચાના પ્રમુખોની નિમણૂંક સાથે ટીમ ભાવનગર તૈયાર : જુઓ સંપૂર્ણ સૂચિ : પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની સંમતિથી ઉપપ્રમુખ, મંત્રી અને વિવિધ સેલના હોદ્દેદારોની વરણી : યુવા, મહિલા અને કિસાન મોરચા સહિતના સંગઠન પાંખમાં નવા ચહેરાઓને સ્થાન7:51 PM IST
બગસરાના મુંજયાસર ગામની સીમમાં 'ચા' બનાવવા જેવી સામાન્ય બાબતે સાવકા પુત્રએ પાલક પિતાને પતાવી દીધા : પરિવારમાં 'ચા બનાવવા' જેવી બાબતે સામાન્ય ઝઘડો થયો :પુત્ર સુરેશ મસારે ઉશ્કેરાઈને પાલક પિતા રમણભાઈ કટારાના માથાના ભાગે બોથડ પદાર્થ વડે જોરદાર ઘા ઝીંકી દેતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું6:16 PM IST
કોડીનારમાં SIRને લઈને કોંગ્રેસનો મોરચો: મતદારોની જાણ બહાર ફોર્મ નં- 7 ભરી મતદાર યાદીમાંથી નામ કમી કરવાનું ષડયંત્ર: કોંગ્રેસનો આરોપ : કોડીનારમાં 47 લોકો 6 હજારથી વધુ મતદારોના નામ સામે વાંધા અરજી કરતા કોંગ્રેસના આગેવાનો મોટી સંખ્યામાં એકત્ર થઇ પોલીસ સ્ટેશન રજૂઆત કરવા પહોંચ્યા, કોડીનાર કોંગ્રેસ શહેર પ્રમુખનું નામ પણ કમી!!6:36 PM IST
ગિરનારની તળેટીમાં હવે 'હર હર મહાદેવ'નો નાદ ગુંજવા લાગ્યો: સાધુ-સંતો અને દિગંબર નાગા સન્યાસીઓના આગમનથી વાતાવરણ ભક્તિમય બન્યું : ગિરનારની ગોદમાં આવેલા વિવિધ અખાડાઓ અને આશ્રમોમાં સાધુઓએ પોતાની ધૂણીઓ ધખાવવાનું શરૂ કરી દીધું : ભવનાથ ક્ષેત્રમાં શંખનાદ, ડમરુના ગુંજારવ અને ભજન-ભોજનની સરવાણી વહેતી થઈ5:07 PM IST
ચોટીલામાં નાયબ કલેક્ટરની ખનિજ માફિયાઓ પર ‘સર્જિકલ સ્ટ્રાઈક’: પાંજવાળીની લીઝ પર દરોડો પાડી ₹2.85 કરોડની મશીનરી અને સિલિકા સેન્ડનો જથ્થો સીઝ : ‘જય ચામુંડા’ લીઝમાં નિયમોના ધજાગરા ઉડાવી સરકારી જમીન પર ગેરકાયદે કબજો અને કચરો ઠાલવવાનું કૌભાંડ ઝડપાયું; હિટાચી અને એમ-સેન્ડ પ્લાન્ટ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી ખાણ-ખનિજ વિભાગે આદરી કડક કાર્યવાહી11:08 AM IST
પવિત્ર તહેવાર અને ધનતેરસના આગમન ટાણે ઘરની તિજોરીમાંથી નીકળેલી ચાંદીની ચમક ગાયબ થઈ જતાં કાળજું કંપાવી દેતો અને ચિંતા વધારતો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો: સોનીની દુકાને દોડી જઈને મોંઘી મજૂરી ખર્ચવાની કોઈ જરૂર નથી, માત્ર ૫ મિનિટમાં ઘરની સામાન્ય વસ્તુઓથી કાળા પડેલા ચાંદીના વાસણો અને સિક્કાઓ અરીસાની જેમ ચમકવા લાગશે! : વર્ષો જૂના કાળા અને ઝાંખા પડી ગયેલા ચાંદીના વાસણોને નવોતરા જેવા ઝળહળતા બનાવતી આ સનસનાટીભરી ઘરગથ્થુ ટ્રીક જોઈને સખીઓ અને પાડોશીઓના છાતીના પાટિયા બેસી ગયા5:39 PM IST
વિશ્વયુદ્ધના ભયાનક ઉંબરે ઊભેલા મધ્ય પૂર્વમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો આંતરરાષ્ટ્રીય ધડાકો: અમેરિકા અને ઇરાન વચ્ચેનું મહાવિનાશક યુદ્ધ ખતમ કરવા માટે ૮ અત્યંત કડક શરતોનો સ્ફોટક મુસદ્દો સામે આવતાં જ સમગ્ર વૈશ્વિક રાજકારણમાં મચી ગઈ ભારે સનસનાટી : "અમને યુદ્ધ ખતમ કરવાની કોઈ ઉતાવળ નથી..." ટ્રમ્પના ધમાકેદાર અને કાળમુખા નિવેદનથી ઈરાની શાસકોની ઊંઘ ઉડી ગઈ: વિદેશી ડિપ્લોમેટ્સ અને વચેટિયાઓના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
યુરોપના પાવરફુલ દેશ જર્મનીમાંથી હેલોવીનની રાત્રે અત્યાર સુધીનો સૌથી મોટો, ખૌફનાક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ૩૪ મોટા શહેરોમાં ‘Gen Z’ યુવાનોનું અણધારી આક્રમકતા સાથે ભયાનક આંદોલન ફાટી નીકળ્યું: ૧.૬૦ લાખ યુવાનો રસ્તા પર ઉતરી આવીને લક્ઝરી કાર શોરૂમ્સ પર પાટિયાં મારીને તોડફોડ મચાવી : પોલીસકર્મીઓ પર ફટાકડા અને પથ્થરો ફેંકીને આખો દેશ હચમચાવી નાખનાર આ કાળમુખા તોફાનો જોઈને આખી દુનિયાના વિદેશી મીડિયાના છાતીના પાટિયા બેસી ગયા5:36 PM IST
હેલ્થ અને ફિટનેસની દુનિયામાં સુપરફૂડ 'ચિયા સીડ્સ' નો અત્યાર સુધીનો સૌથી મોટો અને ક્રાંતિકારી ધડાકો: નાસ્તાથી લઈને સાંજના સ્નેક્સ સુધી ડાયેટમાં ચિયા સીડ્સ સામેલ કરવાની ૫ ભયાનક હેલ્ધી અને અદ્ભુત રીતો જાહેર:વજન ઘટાડવા અને ફિટ રહેવા માટે મચી ગઈ સનસનાટી : પ્રોટીન, ફાઈબર અને ઓમેગા-૩ ફેટી એસિડથી ભરપૂર આ નાના કાળા દાણાના ચમત્કારી ફાયદાઓ જોઈને ફિટનેસ ફ્રીક્સ અને આરોગ્ય નિષ્ણાતોની પણ આંખો પહોળી થઈ ગઈ5:18 PM IST
ટેક્નોલોજી જગત અને વોલ સ્ટ્રીટમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને ખૌફનાક ધડાકો: માત્ર ૫ મિનિટની અંદર ગૂગલને રૂ. ૪૮ લાખ કરોડનું ભયાનક નુકસાન: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો મોટો ફૂગ્ગો ધડાકાભેર ફૂટી જતાં આલ્ફાબેટના શેરમાં સનસનાટીભર્યો કડાકો : દુનિયાભરના શેરબજારને હચમચાવી દેતી આ આફતમાં દિગ્ગજ ટેક કંપનીઓની માર્કેટ કેપ ધોવાઈ જતાં રોકાણકારોના છાતીના પાટિયા બેસી ગયા: વૈશ્વિક બજારમાં હાહાકાર5:16 PM IST
વૈશ્વિક મહાસત્તાઓ વચ્ચે આંતરરાષ્ટ્રીય રાજકારણનો અત્યાર સુધીનો સૌથી મોટો અને સ્ફોટક ધડાકો: 'યુરોપના નેતાઓ રશિયાને ના ઉશ્કેરે: બોલવામાં સંયમ વર્તે...' અમેરિકાનો આત્યંતિક સિક્રેટ મેસેજ લીક થતાં આખી દુનિયામાં સનસનાટી : સુપરપાવર વ્હાઈટ હાઉસના ગુપ્ત દસ્તાવેજથી યુરોપિયન યુનિયન અને નાટો દેશોમાં ખળભળાટ: ત્રીજા વિશ્વયુદ્ધના ભયાનક એંધાણ વર્તાતાં આંતરરાષ્ટ્રીય રક્ષણ નિષ્ણાતોના છાતીના પાટિયા બેસી ગયા5:15 PM IST
વૈશ્વિક અર્થતંત્રને મૂળીયામાંથી હચમચાવી દેતો અને શેરબજારના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો, મહાવિનાશક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ચીનના શેરબજારમાં હિમાલય જેવી ભયાનક મહામંદી ત્રાટકી: ઇતિહાસમાં પહેલીવાર આટલો કાળમુખો દોર જોવા મળતાં જ રોકાણકારોના ખુવારીભર્યા ૩૨૯ લાખ કરોડ રૂપિયા ધડાકાભેર ધોવાઈ ગયા : ડ્રેગન દેશની આર્થિક ઈમારત કાગળના મહેલની જેમ ધરાશાયી થતાં વૈશ્વિક ફાઈનાન્સિયલ માર્કેટમાં અફડાતફડી: અબજોપતિ રોકાણકારોથી લઈને નાના ટ્રેડર્સના પણ છાતીના પાટિયા બેસી ગયા5:38 PM IST
આંતરરાષ્ટ્રીય મંચ પરથી ભારતીયો અને હિન્દુ ધર્મની આસ્થા પર અત્યાર સુધીનો સૌથી મોટો અને કાળજું કંપાવી દેતો સ્ફોટક પર્દાફાશ: ઈઝરાયલના એક ધર્મગુરુએ 'ભારતીયો ગૌમુત્ર પીવે છે...' તેમ કહીને હિન્દુઓની ભયાનક મજાક ઉડાવતાં જ સમગ્ર વિશ્વભરમાં ફાટી નીકળ્યો ભારે આક્રોશ અને જ્વાળામુખી : ભારત અને ઈઝરાયલના દ્વિપક્ષીય સંબંધો વચ્ચે એક ધર્મગુરુની વિષમય અને ઝેરી ટિપ્પણીથી કરોડો હિન્દુઓની ધાર્મિક ભાવોના ધજાગરા ઊડ્યા:સોશિયલ મીડિયા પર આ સનસનાટીભર્યા વિડિયોથી ભારતીયોના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
મધ્ય પૂર્વના દેશ ઈરાનમાંથી આર્થિક તબાહી અને મોંઘવારીનો અત્યાર સુધીનો સૌથી ખૌફનાક અને કાળજું કંપાવી દેતો ભયાનક ધડાકો: એક પ્લેટ સાધારણ ભોજનની કિંમત સાંભળીને જ આખી દુનિયાના લોકોની આંખો પહોળી થઈ ગઈ: ઈરાનમાં બેફામ મોંઘવારીના રાક્ષસ સામે પ્રજા ત્રાહીમામ-ત્રાહીમામ : દેશનું ચલણ ઈરાની રિયાલ ધૂળધાણી થઈ જતાં ખાવાપીવાની ચીજોના ભાવ આસમાને પહોંચ્યા:અનાજનો એક-એક દાણો મેળવવા તરસતી ગરીબ જનતાની કરૂણ હાલત જોઈને દુનિયાભરના લોકોના છાતીના પાટિયા બેસી ગયા5:17 PM IST
વિશ્વની મહાસત્તા અમેરિકાની ધરતી પરથી અત્યાર સુધીનો સૌથી ખૌફનાક અને કાળજું કંપાવી દેતો ભયાનક ધડાકો: ઓરેગન એરપોર્ટ નજીક આકાશમાં જ બે હેલિકોપ્ટર વચ્ચે સણસણાટ કરતાં ભયાનક અકસ્માતમાં ૩ લોકોના કમકમાટીભર્યા મોત: વાતાવરણમાં અરેરાટી : હવામાં જ વિસ્ફોટ થતાં સળગતા હેલિકોપ્ટરના પતરાં કાગળની જેમ નીચે ખાબક્યા:આકાશમાંથી વરસતા મોતનો ગોઝારો મંજર જોઈને પ્રત્યક્ષદર્શીઓના છાતીના પાટિયા બેસી ગયા5:16 PM IST
ટી20 વર્લ્ડ કપ : મુંબઈના વાનખેડેમાં નેપાળે વિશ્વવિજેતા ઈંગ્લેન્ડના શ્વાસ અધ્ધર કર્યા : છેલ્લા બોલ સુધી ચાલેલા જંગમાં ઇંગ્લેન્ડ ટીમનો ૪ રને વિજય : હેરી બ્રુક અને જેકોબ બેથેલની અડધી સદીની મદદથી ઈંગ્લેન્ડનો ૧૮૪ રનનો સ્કોર : નેપાળના રોહિત પૌડેલ અને દીપેન્દ્ર સિંહ એરીની લડાયક બેટિંગ છતાં જીત માટે ૫ રન ખૂટ્યા6:53 PM IST
શું વૈભવ સૂર્યવંશીનું આગામી લક્ષ્ય 'સિનિયર ટીમ' છે? 14 વર્ષના સ્ટારની U19 વર્લ્ડ કપ જીત્યા પછી હુંકાર : ટીમ ઈન્ડિયાએ 2026 માં અંડર-19 વર્લ્ડ કપ જીત્યો. વૈભવ સૂર્યવંશી ભારતની જીતનો વાસ્તવિક હીરો હતો. તેણે સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન શાનદાર બેટિંગ કરી. વૈભવ હવે સિનિયર ભારતીય ટીમમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર5:48 PM IST
ટીમ ઈન્ડિયાની જીત છતાં વાનખેડેમાં શરમજનક ફિયાસ્કો: અમેરિકા સામે માંડ-માંડ બચ્યું ભારત, બેટિંગમાં નોંધાયો કાળો રેકોર્ડ : T20 વર્લ્ડ કપની રોમાંચક જંગમાં નબળી ગણાતી યુએસએની ટીમ સામે ભારતીય બેટ્સમેનો ઘૂંટણિયે; ૨૭ બોલ સુધી બાઉન્ડ્રી માટે વલખાં માર્યા અને પાવરપ્લેમાં જ ૪ વિકેટો ગુમાવી - સૂર્યકુમારની લડાયક ઈનિંગે હારનું સંકટ ટાળ્યું પણ અશ્વિન સહિતના દિગ્ગજોએ આકરા પ્રહારો કર્યા12:45 PM IST
T20 વર્લ્ડ કપમાં આજે એકસાથે 3 મુકાબલા, કોણ કોની સામે ટકરાશે, : આજે (૮ ફેબ્રુઆરી) ત્રણ મેચ રમાશે, T20 વર્લ્ડ કપ ૨૦૨૬ ના બીજા દિવસે. સહ-યજમાન શ્રીલંકા આર્યલેન્ડ સામે ટકરાશે . ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ સહિત ચાર અન્ય ટીમો પણ તેમના અભિયાનની શરૂઆત કરશે. આજે આ ત્રણ મેચ ક્યારે અને ક્યાં રમાશે તે જાણો. આ મેચોનું લાઇવ પ્રસારણ ક્યાં થશે?4:08 PM IST
વાનખેડેમાં ‘હિટમેન’ની મજાક: ટોસ પહેલા સૂર્યકુમાર યાદવે સલાહ માંગી તો રોહિત શર્મા બોલ્યો- ‘ફિલ્ડિંગ કર, પાગલ હૈ ક્યા?’ : ભારત vs અમેરિકા મેચ પહેલા ગુરુ-ચેલા જેવી જોડીની રમૂજ કેમેરામાં કેદ; વર્લ્ડ કપ ટ્રોફી સાથે એમ્બેસેડર તરીકે આવેલા રોહિતની હાજરીએ ચાહકોમાં રોમાંચ જગાવ્યો - સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ટોસ પહેલાની લાઈવ કોમેડી11:36 AM IST
બોલિવૂડમાં ‘સંઘ’નો રંગ: શિલ્પા શેટ્ટી બની મોહન ભાગવતની ફેન : સેલેબ્સનો લાગ્યો જમાવડો! : RSSની 100મી વર્ષગાંઠ પર મુંબઈમાં સિતારાઓની શતાબ્દી ઉજવણી: મોહન ભાગવતની પ્રેરક વાતો સાંભળી શિલ્પા શેટ્ટી થઈ અભિભૂત : અદનાન સામી, અક્ષય કુમાર અને વિકી કૌશલ સહિતના દિગ્ગજોએ ‘રાષ્ટ્ર સેવા’ના મંચ પર હાજરી આપી મચાવી ધૂમ11:01 PM IST
સુધા ચંદ્રનની સંઘર્ષથી સફળતાની સફર: ₹3,000ની દૈનિક ફીથી શરૂઆત કરનાર અભિનેત્રી આજે લાખોમાં રમે છે : ટીવીની સૌથી લોકપ્રિય 'ખલનાયિકા' રામોલા સિકંદની અસલી કહાની; આઠ વર્ષ સુધી દિવસ-રાત કામ કરીને મુંબઈમાં ખરીદ્યું આલીશાન ઘર - એકતા કપૂરના શોથી મળી ઓળખ અને આજે 100 ગણી વધુ ફી વસૂલતી હોવાનો કર્યો ખુલાસો12:10 PM IST
રિયા ચક્રવર્તીનું ‘કમબેક’: સાત વર્ષના વનવાસ અને અપાર વેદના બાદ અભિનયની દુનિયામાં રિયાની એન્ટ્રી, હંસલ મહેતાએ અપાવ્યું નવું જીવન : સુશાંત સિંહ રાજપૂતના અવસાન બાદ ડ્રગ કેસ અને સામાજિક બહિષ્કારનો સામનો કરનાર રિયા ચક્રવર્તી ફરી સેટ પર પહોંચી; ‘ફેમિલી બિઝનેસ’ સિરીઝ દ્વારા બોલિવૂડમાં પુનરાગમન કરતા રિયાએ પોતાની પીડા ઠાલવી - થેરાપી અને સંઘર્ષ બાદ આખરે સપનાઓને મળી નવી પાંખો11:53 AM IST















































































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી







































































































































































