તા. ૩ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૪ શુક્રવાર
News of Thursday, 11th April 2024
નરેન્દ્રભાઈએ ચીનને તદ્દન નબળો અને પ્રભાવહીન રિસ્પોન્સ આપ્યો: કોંગ્રેસે ઝાટકણી કાઢી:ન્યુઝ વીકને આપેલ ઇન્ટરવ્યૂમાં નરેન્દ્રભાઈએ કહ્યું કે ચીન સાથે તાત્કાલિક વાતચીત દ્વારા સરહદ પ્રશ્ન ઉકેલવો જોઈએ, તેની ભારે ચર્ચા છે. દરમિયાન કોંગ્રેસના જયરામ રમેશે કહ્યું છે કે શ્રી મોદી પાસે ચીનને આકરો મેસેજ આપવાનો મોકો હતો પરંતુ તેમણે ખૂબ જ નબળો અને પ્રભાવહીન રિસ્પોન્સ આપ્યો છે. ચીન વારંવાર ભારતના સાર્વભૌમત્વનું ઉલ્લંઘન કરી રહેલ છે

(6:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
