<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th April 2024

ભારે ગરમીના કારણે ૯ દિવસમાં ૧૫૫૦ લોકો બેભાન બન્યા:ગુજરાતમાં ભારે ગરમીના કારણે છેલ્લા નવ દિવસમાં ૧૫૫૦ લોકો બેભાન બન્યા, ઝાડા ઉલ્ટીના કેસમાં ૩૫% અને માથાના દુખાવાના કેસોમાં ૨૫% વધારો થયો

(6:27 PM IST)