News of Friday, 12th April 2024
અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજે પરશોત્તમ રૂપાલાને માફી આપી ટેકો જાહેર કર્યો અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજે ભાજપના રાજકોટ લોકસભાના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાને માફી આપી ટેકો જાહેર કર્યો છે. રાજકોટ કમલમ ખાતે કાઠી ક્ષત્રિય સમાજના અગ્રણીઅો સાથે બેઠક મળી હતી ત્યારબાદ સત્તાવાર જાહેરાત થયાનું જાણવા મળે છે

(7:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
