<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th April 2024

ગુજરાત સરકાર દ્વારા ઝડપભેર ફેમિલી કાર્ડ લોન્ચ કરવામાં આવશે, જેમાં રાશનનું અનાજ, આરોગ્ય સુવિધા, સ્ટુડન્ટ માટે સ્કોલરશીપ, મહિલાઓ અને બાળકો માટેની કલ્યાણ યોજના વગેરે તમામ સરકારી સગવડો માટે આ સિંગલ કાર્ડ ચાલશે. ચૂંટણી પછી લોન્ચિંગ થશે. રાજ્યમાં હાલમાં સરકારની વિવિધ યોજનાઓમાં જોવા મળતા લીકેજ બંધ કરવા માટે ફેમિલી કાર્ડ લોન્ચ કરવામાં આવશે, જેથી દરેક લાભાર્થીઓને લાભ મળે અને દુરુપયોગ પણ ન થાય

(7:33 PM IST)