News of Saturday, 13th April 2024
૧૮ એપ્રિલ સુધી તહેરાનથી આવતી જતી તમામ ફલાઈટો જર્મન એરલાઇન્સે રદ કરી : જર્મનીની મુખ્ય ગણાતી લુફથાન્સા એરલાઈન્સે ૧૮ એપ્રિલ સુધી ઈરાનના પાટનગર તહેરાનથી આવતી અને જતિ તમામ ફલાઈટો રદ કરવા જાહેરાત કરી છે. ઉપરાંત આ સમયગાળા દરમિયાન ઈરાનની એર સ્પેસ વાપરવા ઉપર પણ મનાઈ ફરમાવી છે.

(10:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
