News of Saturday, 13th April 2024
આજે કચ્છ-ઉ. ગુજરાત, કાલે બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છમાં વરસાદની આગાહી આજે કચ્છ સહિત ઉત્તર ગુજરાતમાં હળવા વરસાદની આગાહી છે. કાલે બનાસકાંઠા, સાબરકાંઠા અને કચ્છમાં તથા ૧પ મીએ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

(3:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
