<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th April 2024

ભાજપનો સફાયો થઇ જશેઃ અખીલેશ યાદવના પ્રહારો સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખીલેશ યાદવે ભાજપ ઉપર પ્રહારો કરતા કહયું છે કે, આ વખતે ભાજપનો સફાયો થઇ જશે. ખેડૂતો અને યુવાનો સમાજવાદી પાર્ટી અને ‘ઇન્‍ડિયા' ગઠબંધન સાથે જોવા મળી રહ્યા છે

(5:23 PM IST)