<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th April 2024

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના હેલીકોપ્‍ટરની ચૂંટણી પંચના અધિકારીઓ દ્વારા તલાશી આજરોજ રાહુલ ગાંધી જયારે પોતાના સંસદીય મત વિસ્‍તાર વાયનાડ જઇ રહ્યા હતા તે વેળાએ તામિલનાડુ ખાતે જયારે તેમનું હેલીકોપ્‍ટર લેન્‍ડ થયુ ત્‍યારે ચૂંટણી પંચના ફલાઇંગ સ્‍કવોડ દ્વારા તેમના હેલીકોપ્‍ટરની તલાશી કરવામાં આવી

(5:24 PM IST)