News of Monday, 15th April 2024
કેજરીવાલને જબરો આંચકો! : સુપ્રીમ કોર્ટે કેજરીવાલની અરજી (PMLA કેસના સંબંધમાં ED દ્વારા તેમની ધરપકડને પડકારતી) સીધી 29 એપ્રિલ સુધી મુલતવી રાખી છે : SC એ આ અરજી પર EDને ત્યાં સુધીમાં જવાબ રજૂ કરવા કહ્યું છે.

(5:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
