<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th April 2024

સલમાનને મારવા માટે નહીં, પરંતુ બીવડાવવા ગોળીઓ છોડી હતી: સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટ ઉપર ગોળી ચલાવનાર કચ્છથી પકડાયેલ બે આરોપીઓએ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને કહ્યું હતું કે અમે સલમાનને મારવા માટે નહીં, ડરાવવા માટે ગોળીઓ છોડી હતી

(11:45 AM IST)