News of Friday, 19th April 2024
ઈરાન કહે છે, 'અમારા ઉપર કોઈ મિસાઈલ હુમલો થયો નથી, અમારા આકાશમાં જોવા મળેલા કેટલાક 'હેવી ફ્લાઈંગ ઑબ્જેક્ટ્સ'ને તોડી પાડ્યા છે : ઈરાન સરકાર કહે છે, 'અમારા ઉપર કોઈ મિસાઈલ હુમલો થયો નથી, અમે અમારા આકાશમાં જોવા મળેલા કેટલાક 'હેવી ફ્લાઈંગ ઑબ્જેક્ટ્સ'ને તોડી પાડ્યા છે. જે પ્રચંડ વિસ્ફોટો થયા તે એર ડિફેન્સ સિસ્ટમ્સ કાર્યરત કરવામાં આવી તેનું પરિણામ હતું: ન્યુઝ ફર્સ્ટ

(12:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
