<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th April 2024

વિવાદાસ્પદ વારિસ પંજાબ દે ના વડા અને અલગતાવાદી અમૃતપાલ સિંહ ખડૂર સાહિબ લોકસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી શકે છે. અમૃતપાલ સિંહ રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ આસામની ડિબ્રુગઢ જેલમાં બંધ છે. તેના વકીલે કહ્યું છે કે "મેં ભાઈ સાહેબને વિનંતી કરી કે 'ખાલસા પંથ'ના હિતમાં તેમણે ચૂંટણી લડવી જોઈએ. તેમણે મને ખાતરી આપી છે કે તેઓ ચૂંટણી લડશે."

(11:42 AM IST)