<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th April 2024

અશોક ગહેલોત ઉપર ફોન ટેપિંગ કરાવવાનો આરોપ : રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગહેલોત ઉપર ફોન ટેપિંગ કરાવવાનો આરોપ મૂકાયો, તેમના ઓએસડી લોકેશ શર્માએ આ આક્ષેપ કરતાં કહ્યું કે મને ઓડિયો ક્લિપ તેમણે જ આપેલ.

(11:43 AM IST)