News of Wednesday, 1st May 2024
મોદી મારી આંગળી પકડીને રાજનીતિમાં આવ્યા છે, હવે મને ભટકતી આત્મા કહે છે ! શરદ પવાર લાલઘૂમ : તાજેતરમાં નરેન્દ્રભાઈએ શરદ પવારને ભટકતી આત્મા તરીકે ઓળખાવતા આગબબૂલા બનેલા શરદ પવારે કહ્યું હતું કે નરેન્દ્ર ભાઈ મારી આંગળી પકડીને રાજનીતિમાં આવ્યા છે; અને હવે મને ભટકતી આત્મા કહે છે; હા હું કિસાનોના દર્દ બતાવવા માટે ભટકું છું, મોંઘવારીથી પરેશાન આમ જનતાનું દર્દ જણાવવા માટે ભટકું છું.

(11:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
