<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th May 2024

એર ઇન્ડિયાના ઢગલાબંધ પાઈલોટો અને ક્રુ મેમ્બરોને પાણીચૂ પકડાવી દેવાયું: થોડા દિવસો ફ્લાઈટો મોડી પડવા સંભવ : સામૂહિક રજા ઉપર ઉતરી જનારા એર ઇન્ડિયાના ૧૦૦ જેટલા પાઈલોટો અને ક્રુ મેમ્બરોને પાણીચૂ પકડાવી દેવામાં આવ્યું, કેટલાક દિવસો સુધી ફ્લાઈટો મોડી પડવા અથવા રદ થવાની ચેતવણી

(9:47 AM IST)