<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th May 2024

યુપીમાં દુર્ઘટના: ૪ સફાઈ કર્મચારીના મૃત્યુ : યુપીમાં ચંદૌલી જિ.ના મુગલસરાઈ કોતવાલી વિસ્તારમાં સેફટી ટેન્ક સાફ કરતી વખતે શ્વાસ રૂંધાતા ૪ સફાઈ કર્મચારીના મોત થયા છે.

(9:49 AM IST)