<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th May 2024

ધોરણ ૧૨ પછી હવે શનિવારે સવારે ૮ વાગે ધોરણ ૧૦ નું રિઝલ્ટ જાહેર થશે : શનિવારે સવારે ૮ વાગે ધોરણ ૧૦ નું રિઝલ્ટ બોર્ડની વેબસાઈટ ઉપર જાહેર થશે: આજે ધોરણ ૧૨ નું રિઝલ્ટ જાહેર થયું છે. આજે ધોરણ ૧૨ નું રીઝલ્ટ જાહેર થયા પછી હવે ૧૧ મે ના રોજ શનિવારે ૧૦ માં ધોરણનું રિઝલ્ટ સવારે આઠ વાગ્યે બોર્ડની સત્તાવાર વેબસાઈટ ઉપર જાહેર થશે.

(11:13 AM IST)