<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th May 2024

ગુજરાત હાઇકોર્ટનો ચુકાદો: લેન્ડ ગ્રેબીંગ એક્ટ ગેરબંધારણીય નથી: ગુજરાત હાઇકોર્ટનો ચુકાદો: લેન્ડ ગ્રેબીંગ એક્ટ ગેરબંધારણીય નથી: હાઇકોર્ટે આ એક્ટને પડકારતી તમામ અરજીઓ ફગાવી દીધી છે. તેનો અર્થ એ થાય છે કે આ એક્ટ ન્યાયી અને માન્ય છે.

(1:28 PM IST)