તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૧ બુધવાર
News of Friday, 10th May 2024
નરેન્દ્રભાઈ તેલંગાણા અને ઓડિશામાં: ચૂંટણી રેલી અને રોડ શોમાં લોકો ઉમટી પડ્યા : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે તેલંગાણા અને ઓડીસામાં ચૂંટણી રેલી અને ભુવનેશ્વરમાં રોડ શો યોજી રહ્યા છે. લાંબા સમયથી નરેન્દ્રભાઈ થાક્યા વિના અવિરત ચૂંટણી સભાઓ અને રેલીઓ સંબોધી રહ્યા છે..

(9:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
