તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૩, શુક્રવાર
News of Friday, 10th May 2024
PDP પ્રમુખ મહેબૂબા મુફ્તીએ કેજરીવાલને વચગાળાના જામીન મળવા પર કહ્યું, “હું ખુશ છું કે અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન મળ્યા: આજકાલ દેશમાં આંધળું શાસન ચાલી રહ્યું છે. કોઈપણને જેલમાં ધકેલી શકાય છે અને જામીન મેળવવામાં આટલો સમય લાગે છે, તે ખૂબ જ ખરાબ છે

(8:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
