<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th May 2024

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજથી ચૂંટણી પ્રચાર શરૂ કરશે. પહેલા તે હનુમાન મંદિર જશે અને દર્શન અને પૂજા કરશે અને પછી સાંજે બે રોડ શો કરશે.

(12:56 AM IST)