તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 13th May 2024
આજની મુખ્ય હેડલાઇન્સ : • લોકસભા ચૂંટણીના ચોથા તબક્કા માટે આવતીકાલે નવ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની 96 બેઠકો પર મતદાન યોજાશે. : • આંધ્ર પ્રદેશ અને ઓડિશા વિધાનસભાની ચૂંટણી પણ એકસાથે યોજાશે. : • ઇઝરાયેલી દળોએ આંતરરાષ્ટ્રીય જૂથો તરફથી તીવ્ર ટીકાને આમંત્રણ આપતા રફાહમાં નવેસરથી સ્થળાંતરનો આદેશ આપ્યો. : • નેપાળી પર્વતારોહક કામી રીટા શેરપાએ 29મી વખત માઉન્ટ એવરેસ્ટ સર કરીને ઈતિહાસ રચ્યો છે. : • આજે IPL ક્રિકેટમાં, ચેન્નાઈ સુપર કિંગ્સે રાજસ્થાન રોયલ્સને ચેન્નાઈમાં 5 વિકેટે હરાવ્યું.

( IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
