<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th May 2024

દિલ્હીના મુખ્યમંત્રી કહે છે, આપને પસંદ કરશો તો ફરી જેલમાં મારે જવું નહીં પડે* જો તમે ૨૫ મેના રોજ આપ પાર્ટીને પસંદ કરશો તો મારે પાછા જેલમાં નહીં જવું પડે: રોડ શોમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ

( IST)