News of Monday, 13th May 2024
દિલ્હીમાં ફરી બોમ્બની ધમકી : બે હોસ્પિટલોને ધમકીભર્યો ઈમેલ મળ્યો : દિલ્હીમાં ફરી એકવાર બોમ્બની ધમકી આપવામાં આવી છે. દિલ્હીની બુરારી સરકારી હોસ્પિટલ અને મંગોલપુરીની સંજય ગાંધી હોસ્પિટલમાં બોમ્બની ધમકી ધરાવતો ઈમેલ મળ્યો છે. આ પછી સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

( IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
