<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th May 2024

આપના સિસોદિયાની જામીન અરજી ઉપર સુનાવણી : આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાની જામીન અરજી પર આજે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થશે. લાંબા સમયથી સિસોદિયા જેલમાં છે.

(10:21 AM IST)