<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th May 2024

નરેન્દ્રભાઈ બિહાર અને સ્વગૃહ વારાણસીમાં, અમિતભાઈ મુંબઈમાં અને રાહુલ રાયબરેલીમાં સભા અને રેલીઓ સંબોધી રહ્યા છે : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે બિહાર અને વારાણસીમાં વાયુવેગે પ્રચાર કરી રહ્યા છે જ્યારે અમિતભાઈ શાહ મુંબઈમાં અને રાહુલ ગાંધી રાયબરેલીમાં પ્રચાર સભાઓ આજે ગજવી રહ્યા છે.

(10:24 AM IST)