<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th May 2024

અફઘાનિસ્તાન અને ઇન્ડોનેશિયામાં પુરો હોનારતે સેંકડોના જીવ લીધા: અનેક લાપતા : ભયંકર વરસાદ અને પુર હોનારતમાં અફઘાનિસ્તાનના હાલ હવાલ, સવા ત્રણસોના મોત મોત અનેક લાપતા બે હજાર આસપાસ ઘાયલ જ્યારે ઈન્ડોનેશિયામાં પણ પૂર હોનારત, શીલાઓ ગબડવાથી અઢી ડઝનના જીવ લીધા, કેટલાક દટાયા

(10:27 AM IST)